Bank/ આ બેંકે એવી શું ભૂલ કરી કે ખાતામાંથી 3650 કરોડ રુપિયા થઇ ગયા ગાયબ? જાણો સંપૂર્ણ હકીકત

બેંકિંગ ઇતિહાસમાં સૌથી મોટી ભૂલોમાંથી એક એવી ભૂલ સામે આવી છે કે સમગ્ર ઇતિહાસમાં સૌથી મોટી ભૂલ ગણવામાં આવી છે, આ ભૂલ અમેરિકાની સૌથી મોટી બેંક સિટીબેંક સાથે થઈ. અમેરિકાની એક કોર્ટે ચુકાદો આપ્યો કે બેંક હવે આ રકમ વસૂલ કરી શકશે નહીં. હકીકતમાં, એક અહેવાલ મુજબ સીટી બેંકે કોસ્મેટિક કંપની રેવલોનને ભૂલથી 500 મિલિયનની […]

Business

બેંકિંગ ઇતિહાસમાં સૌથી મોટી ભૂલોમાંથી એક એવી ભૂલ સામે આવી છે કે સમગ્ર ઇતિહાસમાં સૌથી મોટી ભૂલ ગણવામાં આવી છે, આ ભૂલ અમેરિકાની સૌથી મોટી બેંક સિટીબેંક સાથે થઈ. અમેરિકાની એક કોર્ટે ચુકાદો આપ્યો કે બેંક હવે આ રકમ વસૂલ કરી શકશે નહીં. હકીકતમાં, એક અહેવાલ મુજબ સીટી બેંકે કોસ્મેટિક કંપની રેવલોનને ભૂલથી 500 મિલિયનની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. એક અધિકારીની ભૂલને કારણે આ રકમ ટ્રાન્સફર થઇ ગઈ હતી જે હજુ સુધી પરત નથી.

Image result for citibank

 

રેવલોન (કોસ્મેટિક કંપની) ના ઉધારદાતાઓએ સિટીબેંકને વ્યાજ રૂપે 58 કરોડ રુપિયાની ચૂકવણી કરવાની હતી, પરંતુ ભૂલથી બેંક દ્વારા બેંકના ખાતામાં દસ ગણા 6565 કરોડ રૂપિયા (લગભગ $ 900) ઉમેરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં આ વ્યવહાર થયો હતો.

એક રિપોર્ટ મુજબ, સીટી બેંકના પ્રવક્તાએ કહ્યું છે કે અમે કોર્ટના આ ચુકાદાથી પૂર્ણ રીતે અસહમત છીએ. આ રકમ એક ભૂલને કારણે ટ્રાન્સફર થઇ ગઈ છે અને અમે તેની સંપૂર્ણ રિકવરી માટે પ્રયાસો કરતા રહીશું.

Image result for revlon company

માત્ર 100 રુપિયામાં ખાતું ખોલાવી મેળવો 7000 રુપિયા, જાણો આ સ્કીમ વિશે…

અમેરિકાના જિલ્લા જજે જણાવ્યું હતું કે, “આ કોર્પોરેટ ક્લાઇન્ટ સાથે જોડાયેલ એક અનોખો કેસ છે.” કાયદો ઘણીવાર તેમને સજા કરે છે જેઓ તેમના ખાતામાં જમા કરેલા નાણાંને ખોટી રીતે અયોગ્ય રીતે વ્યવહાર કરે છે. જ્જે કહ્યું, ડિજિટલ યુગમાં આ પ્રકારની ભૂલ એ સામાન્ય વ્યવહાર છે અને આ ભૂલ તરત સુધારી શકાય છે.

જ્જે કહ્યું કે, જો આ ટ્રાન્ઝેક્શન સિટીબેંક સાથે ભૂલથી થયું છે તો બેંકે તેના માટે તાત્કાલિક પગલાં કેમ લીધાં નહીં. જ્યારે પૂરા દિવસ પછી બેંકે આ કેસમાં કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી અને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું. તે જ સમયે બેંકના કેટલાક કર્મચારીઓ વચ્ચેની મોબાઇલ થયેલી વાતના આધારે જ્જે કહ્યું કે જોઈને લાગે છે કે આવી ભૂલ જાણી જોઈને કરવામાં આવી હતી.

આવી ભૂલ ભારતની ટોચની સરકારી બેંકમાંથી પણ કરવામાં આવી હતી, જેમાં બેંકે ભૂલથી કેટલાક ખાતાઓમાં વ્યાજ ચૂકવ્યું હતું. પરંતુ વ્યવહાર તાત્કાલિક કાર્યવાહી સાથે રદ કરવામાં આવ્યો હતો. પૂરા રકમ બેંકમાં પરત આવી હતી અને તેમાં કોઈ ખોટ ગઇ ન હતી.