Not Set/ big boss 11માં લવે જીત્યો કેપ્ટનનો ટાસ્ક

સબ્યસાચી, ઢીંચાક પૂજા, શિલ્પા, હિતેન, બીનાફ્શા, બંદગી, big boss ના ઘરમાંથી નોમીનેટ થયા છે, કેપ્ટન્સી ટાસ્ક માટે તે લવ અને બંદગીની સાથે ઘરના કોઈ અન્ય સભ્યનું નામ પંસદ કરી લે પણ સપના બધાના નામ સિલેક્ટ કરે છે. ત્યારબાદ રિંગમાં બંદગી અને લવની સાથે બંધાઈ જાય છે. સપના તેના મોજા માંગે છે તો શિલ્પા તેને મોજા […]

Entertainment

સબ્યસાચી, ઢીંચાક પૂજા, શિલ્પા, હિતેન, બીનાફ્શા, બંદગી, big boss ના ઘરમાંથી નોમીનેટ થયા છે, કેપ્ટન્સી ટાસ્ક માટે તે લવ અને બંદગીની સાથે ઘરના કોઈ અન્ય સભ્યનું નામ પંસદ કરી લે પણ સપના બધાના નામ સિલેક્ટ કરે છે. ત્યારબાદ રિંગમાં બંદગી અને લવની સાથે બંધાઈ જાય છે. સપના તેના મોજા માંગે છે તો શિલ્પા તેને મોજા આપવાની ના કહી દે છે.

સપના રીંગ લઈને લવ અને બંદગીની સાથે સાથે મોજા શોધવા માટે જાય છે અને તેના તેની રીંગ નીકળી જાય છે. આકાશ કહે છે કે, લવને ઘરમાં કઈ કર્યા વગર જ કેપ્ટન્સીનો તાજ મળી ગયો છે અને તે સોંગ ગાવા લાગે છે.

ત્યાર બાદ આકાશ કહે છે કે, તેને જેલમાં શું કર્યું હતું. પૂજા આકાશ પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે, જણાવી દે કે તેને જેલમાં શું કર્યું હતું.