સજા/ બોરસદના યુવકને આપવામાં આવી તાલિબાની સજા,વીડિયો થયો વાયરલ

બોરસદમાં યુવકને તાલિબાની સજા આપવામાં આવતા ખલભળાટચ મચી ગયો હતો. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બદલપુર ગામે એક યુવકને તાલિબાની સજા આપવામાં આવી હતી

Top Stories Gujarat
6 33 બોરસદના યુવકને આપવામાં આવી તાલિબાની સજા,વીડિયો થયો વાયરલ
  • બોરસદમાં યુવકને અપાઇ તાલિબાની સજા
  • બદલપુર ગામે એક યુવકને અપાઇ તાલિબાની સજા
  • ઝાડ સાથે બાંધી માર મારતો વીડિયો થયો વાયરલ
  • પ્રેમ પ્રકરણની ઘટનામાં યુવકને અપાઇ સજા

બોરસદમાં યુવકને તાલિબાની સજા આપવામાં આવતા ખળભળાટચ મચી ગયો હતો. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બદલપુર ગામે એક યુવકને તાલિબાની સજા આપવામાં આવી હતી,આ યુવકને ઝાડથી બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો અને આ વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ યુવકને પ્રેમપ્રકરણના લીધે આ તાલિબાની સજા આપવામાં આવી હતી. આ મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.