special session of Parliament/સંસદના વિશેષ સત્રનો આજે ચોથો દિવસ, મહિલા અનામત બિલ પર ચર્ચા થશે, ચંદ્રયાન-3 મિશનની સિદ્ધિઓ પર ચર્ચા થશે
Ahmedabad/અમદાવાદના ખાનપુરમાં હત્યાનો બનાવ, સાબિર બેંજરનામના વ્યકિતની હત્યા કરાઇ, અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી
Ahmedabad/અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે M.D ડ્રગ્સ ઝડપી પાડયું, અમદાવાદના S.G હાઇવે થઈ M.D ડ્રગ્સ ઝડપાયું, 594 ગ્રામ M.D ડ્રગ્સ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યું, ક્રાઇમબ્રાન્ચે જાકિરહુસેન શેખની કરી ધરપકડ, ક્રાઇમબ્રાન્ચે 60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
Gujarat/અમદાવાદ: રાજ્ય માટે સારા સમાચાર, રાજ્યમાં આ વર્ષે 100 ટકા ઉપર વરસાદ નોંધાયો, હવામાન વિભાગે જાહેર કરી માહિતી
Breaking News/લોકસભામાં મહિલા અનામત બિલ પાસ, સમર્થનમાં 454 વોટ પડ્યા, બે તૃતિયાંસ બહુમતિથી બિલ પાસ, 33 ટકા મહિલા અનામતને મળી મંજૂરી, બિલના વિરોધમાં માત્ર બે વોટ, વસ્તી ગણતરી બાદ અમલમાં આવશે બિલ
Breaking News/સુરત: કડોદરામાં નવ નિર્મિત અંડરપાસમાં બેદરકારી, ફરી વરસાદમાં તૂટી પડી અંડરપાસની લોખંડની જાળી, તૂટેલી જાળી મોપેડ ચાલક માટે ઘાતક સાબિત થતા બચી, તૂટેલી જાળીના કારણે પસાર થતા મોપેડનું સ્ટિયરિંગ તૂટ્યું, 110 કરોડના ખર્ચે બનેલ અંડર પાસમાં વધુ એક બેદરકારી, પહેલા જ વરસાદમાં જ અંડર પાસની જાળી તૂટી પડી હતી, ફરીથી રીપેરીંગ કરાયેલ જાળીએ વાહન ચાલકો માટે જોખમ ઉભું કર્યું, મૉપેડનું સ્ટિયરિંગ તૂટતા મૉપેડ ચાલક આધેડને પહોંચી ઈજાઓ
Breaking News/અમદાવાદ: સેકટર-1 JCPએ કરી મેટ્રોની મુસાફરી, જીવરાજ પાર્કથી મોટેરા સુધી મેટ્રોમાં મુસાફરી કરી, મેટ્રોમાં બેઠેલા મુસાફરો સાથે કરી JCPએ વાતચીત, મુસાફરો પાસે મેટ્રોના અનુભવ વિશે પણ જાણ્યું, મેટ્રોમાં મુસાફરીનો હેતુ સમય અને પૈસા બચાવવાનો, JCPએ મુસાફરી કરી નાગરિકોને મેસેઝ પાસઓન કર્યો, મેટ્રોનો ઉપયોગ કરીને સમયની સાથે પૈસા પણ બચાવી શકો છો
Breaking News/કરજણમાં નર્મદા પુર બાદની સ્થિતિના દ્રશ્યો, મોટી કોરલ ગામે 8 મકાનો પુરના પાણીમાં ધોબાયા, નવીનગરીના અનેક મકાનો પુરને લઈ થયા ધરાશાયી, ધારાસભ્ય અક્ષય પટેલ પરિસ્થિતિનો તાગ લેવા પહોંચ્યા, મુલાકાતે આવેલા ધારાસભ્ય સામે ગ્રામજનોએ હૈયા વરાળ ઠાલવી, ઘર અને ઘરવખરી પાણીમાં તણાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા, સરકાર તરફથી સત્વરે સહાય મળે એવી ગ્રામજનોની રજૂઆત
Breaking News/વાઇબ્રન્ટ ગુજરાત વેબસાઇટ અને એપ્લિકેશનનું લોન્ચિંગ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું લોન્ચિંગ, વાઇબ્રન્ટ ગુજરાત 2024ને લઇ તૈયારીઓ તેજ, 10, 11, 12 જાન્યુઆરીએ યોજાશે વાઇબ્રન્ટ સમિટ