Rajkot/રાજકોટ:24 કલાકમાં એક ઈંચ વરસાદ,24 કલાકમાં 6 મીમીથી લઇ 30 મીમી વરસાદ,સિઝનનો સૌથી વધુ વરસાદ ધોરાજીમાં નોંધાયો
Bharuch/ભરૂચ: ગોલ્ડનબ્રિજ જળસ્તર નીચે ઉતરી 27.97 ફૂટે, નર્મદા ડેમની સપાટી 138.63 મીટર, ડેમમાંથી નદીમાં છોડાતું હવે પોણા 3 લાખ લીટર પાણી, 25 કલાકમાં નદીમાં પુરના પાણી 13 ફૂટ ઘટયા, નર્મદા નદી ડેન્જર લેવલથી 3.97 ફૂટ ઉપર વહી રહી છે
Surendrnagar/સુરેન્દ્રનગર: તરણેતરના મેળામાં જાહેરમાં મારામારી,તરણેતરના મેળામાં કાયદો- વ્યવસ્થાના લીરે લીરા
Surendrnagar/સુરેન્દ્રનગર: તરણેતરના મેળાની CM લેશે મુલાકાત, મુખ્યમંત્રી ત્રીનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરશે
Parliament House/આજે નવા સંસદ ભવનમાં કાર્યવાહી શરૂ થશે, નવા સંસદ ભવનનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, જુની સંસદથી નવી સંસદ સુધી ચાલીને જશે પીએમ મોદી, નવા સંકલ્પો સાથે સાંસદની કાર્યવાહી શરૂ થશે
Gujarat/હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, હજુ ત્રણ દિવસ રહેશે વરસાદનું જોર, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પણ થશે વરસાદ
Women's Reservation Bill/મહિલા આરક્ષણ બિલ પર સૌથી મોટા સમાચાર,કેન્દ્રીય કેબિનેટે મહિલા આરક્ષણ બિલને આપી મંજૂરી
Surendranagar/સુરેન્દ્રનગર રેલવે જંકશન પર હોબાળો, ભાવનગર તરફ જતા મુસાફરો સુરેન્દ્રનગર જંક્શને અટવાયા, નર્મદાના પાણી ટ્રેક પર ફરી વળતા અસર, યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ, બે કલાકથી વધુ સમયથી મુસાફરોનો હંગામો