Junagadh/જૂનાગઢ: વંથલી વાડી વિસ્તારમાં લોકો ફસાયાનો મામલો,NDRFની ટીમે કર્યુ રેસ્ક્યુ,ઢોર ચરાવવા જતા પાણીનો પ્રવાહ વધ્યો હતો,ચાર પશુપાલકો અને એક રાહદારીનું કર્યુ રેસ્ક્યુ
Surat/સુરતમાં પુરનું જોખમ ટળ્યું, ઉકાઈના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું, વરસાદનું જોર ઘટતા તાપીમાં પાણીની જાવક ઘટાડાઈ
Rajkot/રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક યથાવત, GSRTC બસને રોડ વચ્ચે રોકી અપાઇ ધમકી, ડ્રાઈવર સહિત અન્ય લોકોને બેફામ ગાળો બોલી
Gujarat/છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વિસાવદરમાં સવા 12 ઇંચ, મેંદરડામાં પોણા 8 ઇંચ ખાબક્યો વરસાદ, 126 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ, 150 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાયા