Kheda/ખેડાના મહુધા કિડની વેચવાના રેકેટનો પર્દાફાશ, ભુમાસ અને આસપાસના ગામોમાં ચાલતું હતું રેકેટ, ભુમાસ ગામમાં 10 થી વધારે લોકોની કિડની વેચાઈ, ગામમાંથી લઇ જઇ કિડની કઢાવી લેવામાં આવતી
Morbi/મોરબીના પાંચેય તાલુકામાં સવારથી ધીમીધારે વરસાદ ચાલુ,સવારે 6 થી 10 સુધીમાં પાંચેય તાલુકામાં એકથી બે ઇંચ વરસાદ
Surat/સુરત: યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, ઉધના વિસ્તારના હરીનગર 2 પાસેની ઘટના, ગણેશજીની મૂર્તિ લાવતી વખતે હુમલો કરાયો
Saurastra/આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી,કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Surat/સુરતમાં વધુ એક વાર જાહેરનામાનો ભંગ, જાહેરમાં કરાઇ જન્મદિવસની ઉજવણી, તીક્ષણ હથિયારનો કેપ કાપવા માટે કરાયો ઉપયોગ
Gujarat/મહેસાણા:ધરોઈડેમમાં પાણીની આવકમાં વધારો, વરસાદને પગલે 28366 ક્યુસેક પાણીની આવક, આવક વધતા 28366 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, ડેમમાં હાલ પાણીનો સંગ્રહિત જથ્થો 92.80 ટકા