Breaking News/ગાંધીનગર જીલ્લાના દશાલા ગામે વરસાદી પાણીમાં કાર સાથે 5 લોકો તણાયા, ફાયર બ્રિગેડ દ્વારા 4 વ્યક્તિઓની લાશને બહાર કઢાઇ એક વ્યક્તિનો હજુ પત્તો નહી
Breaking News/અમદાવાદ: ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગને લઈ EDની કાર્યવાહી, દસ્તાવેજની સાથે 1.36 કરોડની રોકડ મળી આવી, 71 લાખનું સોનુ અને 2 લક્ઝરી કાર પણ કરી જપ્ત
Breaking News/સુરત: મોટા વરાછામાં ધોરણ 6ની વિધાર્થીની જોડે છેડતીની ઘટના, રત્ન કલાકાર તરીકે કામ કરતા આધેડનું અધમ કૃત્ય, ટ્યુશને જતી વિધાર્થીનીને બતાવતો અશ્લીલ ફોટા, સગીરાનો પીછો કરી બાઈક પર બેસવા કરતો દબાણ, ગંદા ઈશારા કરી આધેડ કરતો શારીરિક છેડતી, પોલીસે રત્ન કલાકાર અરવિંદ નાકરાણીની કરી ધરપકડ
Surat/સુરત: ડુપ્લિકેટ મસાલાનું કારખાનું ઝડપાયુ, પલસાણાના ગંગાપુરમાંથી ઝડપાયુ કારખાનું, એવરેસ્ટ બ્રાન્ડના મસાલા બનાવતા હતા, ગ્રામ્ય LCB પોલીસે કર્યા દરોડા
Amreli/અમરેલી: વડીયા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ, બરવાળા,બાવળ મોરવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ, ક્યાંક વધુ ક્યાંક વરસાદી સામાન્ય ઝાપટા શરૂ
Surat/સુરતમાં બાળકીને બેરહેમી પૂર્વક માર મારતો વીડિયો, મહિલા બાળકીને ક્રૂરતા પૂર્વક મારી રહી છે માર, મોટા વરાછાના સિલવાસા ટ્વીન ટાવરનો વીડિયો હોવાની ચર્ચા, ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ
India Canada news/ખાલિસ્તાન મામલે કેનેડાના PMને ભારતનો વળતો જવાબ, રાજદૂતને 5 જ દિવસમાં દેશ છોડવા આપ્યો આદેશ