Breaking News/ગુજરાત કેડરના વધુ 2 IAS ઓફિસરને દિલ્હી ડેપ્યુટેશન પર, ગુજરાત સરકારના વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ જશે દિલ્હી, ભારત સરકારે કર્યા વિધિવત ઓર્ડર, ટૂંક સમયમાં બંને અધિકારીઓ ગુજરાતથી જશે દિલ્હી, IAS વિજય નહેરાને દિલ્હી નેશનલ ડિફેન્સ કોલેજમાં પ્રતીનિયુકિત કરાઈ, મનીષ ભારદ્વાજને UIDAIમાં કરાઇ નિયુક્ત, મનીષ ભારદ્વાજની ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે મળ્યુ ડેપ્યુટેશન
Breaking News/ગીર સોમનાથઃ ધણેજ ગામે પીઠડઆઈ માતાનાં મંદિરમાં ચોરી, તસ્કરોના કારસ્તાન CCTVમાં થયા કેદ, ચાંદીના 20 જેટલા છત્તર, મુગટ, આંખો, રોકડની કરી ચોરી, તાલાલા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
Breaking News/વિધાનસભામાં આજે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બીલ રજુ થશે, અગાઉ આ બિલ રજૂ થાય તે પહેલા વિરોધ જોવા મળ્યો હતો, ગુજરાત યુનિ., MS યુનિ., વિદ્યાર્થીઓ, અધ્યાપકોએ કર્યો હતો વિરોધ, બીલ આવવાથી યુનિવર્સિટીની સ્વતંત્રતા પર નિયંત્રણની ચિંતા, આ બિલનો વિરોધ કોંગ્રેસ પહેલાથી જ કરી રહી છે, અગાઉ વિધાનસભામાં બીલ ચાર વખત નામંજૂર થઈ ચુક્યુ છે
ઝાડાઉલ્ટી/રાજકોટઃ ગોંડલમાં ઉલ્ટી થવાના કારણે 2 સગા ભાઈઓના મોત, વોરાકોટડા રોડ પર સરકારી આવાસમાં બની ઘટના. રોહિત મકવાણા 3 વર્ષના બાળકનુ મોત, હરેશ મકવાણા 13 વર્ષના બાળકનુ મોત. બંનેને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયા હતા. મોતનુ ખરું કારણ PM આવશે બહાર
સુરત ન્યુઝ/સુરત શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધારો, નવી સિવિલ હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો, જુલાઈથી સપ્ટેમ્બરના આકંડા જોવા મળ્યો વધારો, નવી સિવિલમાં ડેન્ગ્યુના 296, મેલેરિયાના 544 દર્દી નોધાયા, ઓગસ્ટ સરખામણીમાં સપ્ટેમ્બરમાં કેસ પાંચ ગણા થયા
વિવાદ/રાજકોટ: ગણેશ મહોત્સવ વિવાદ મામલો, કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ મુદ્દે થયો છે વિવાદ, પો.કમિશનર રાજુ ભાર્ગવે વિવેકસાગર સ્વામી સાથે કરી બેઠક, બાલાજી મંદિર ખાતે પણ કમિશનરે મુલાકાત કરી, ગજાનંદધામ મંડળના ગણેશ પંડાલ મુદ્દે ચાલી રહ્યો છે વિવાદ, મંદિરના ગેરકાયદેસર બાંધકામનો પણ ચાલી રહ્યો છે વિવાદ, સ્વામીએ ગણેશ પંડાલ ગ્રાઉન્ડમાં ન નાખવા કર્યું હતું દબાણ, કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં 12 વર્ષથી થાય છે ગણેશ મહોત્સવ, આ વર્ષે ગણેશ પંડાલ અન્ય જગ્યાએ નાખવાનું કહેતા થયો વિવાદ, અન્યત્ર જગ્યાએ પંડાલ ખસેડવાનું કહેતા ભક્તોની લાગણી દુભાઈ, ગઈકાલે મોડી રાત્રે પંડાલના સ્ટેજના ટેબલો હટાવતા થયો હતો વિવાદ, એ-ડિવિઝન પોલીસમાં અરજી અપાઈ છતાં પગલાં નહિ
Breaking News/#OBC સમુદાયને ગુજરાત સરકારની મોટી ભેટ, ગુજરાત વિધાનસભામાં OBC અનામત બિલ પાસ, ભુપેન્દ્ર પટેલ સરકારે કર્યું ઐતિહાસિક બિલ પાસ, હવેથી સ્થાનિક સ્વરાજમાં 27 ટકા અનામત
Breaking News/જામનગરના કસ્ટમ અધિકારી નીતિન શર્મા 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, ACBએ કસ્ટમના ઇન્સ્પેક્ટર ડોક એક્ઝામિનર સહિત બે લોકોને દબોચ્યા, આરોપીએ CBI ની ફરિયાદીની માંગણી પુરી કરવાની અવેજમાં માંગી હતી લાંચ
Breaking News/જામનગર કસ્ટમ ના સુપ્રીટેન્ડેન્ટ નિતીન શર્મા અને તેના અંગત માણસ સુભાષ શર્માની સીબીઆઈ દ્વારા ધરપકડ, સુપ્રી.ના ઘરે સર્ચ દરમિયાન 9.50 લાખ રોકડ મળી આવી