Breaking News/બનાસકાંઠા: ડીસા નપા. પ્રમુખ વરણી મામલે અસંતોષ, પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ ઉકળતો ચરુ, પ્રમુખ, ઉપપ્રમુખના ચાર્જ લેવામાં ઉપપ્રમુખની ગેરહાજરી, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત 14 થી વધુ સભ્યોની ગેરહાજરી, 4 દિવસ અગાઉ કરી 14 જેટલા સભ્યોએ ભાજપ સંગઠનને કરી હતી રજુઆત
Breaking News/સુરત: કિમમાં મોબાઈલ બન્યો મોતનું કારણ, આશિયાના નગરમાં 18 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત, માતાએ ઠપકો આપતા યુવતીએ કર્યો આપઘાત, ફોન બંધ કરી ઘરકામ કરવાનું કહેતા ગળે ફાંસો ખાધો, માતાની વાતથી નારાજ થઇ રૂકસાના કુરેશીએ કર્યો આપઘાત, લૂંગી જેવા કપડાનો ઉપયોગ કરી ગળે ફાંસો ખાધો, કિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Breaking News/બાલાજી મંદિરમાં ગણેશ મહોત્સવ મામલે મોટા સમાચાર, બાલાજી મંદિર અને ગજાનંદધામ વચ્ચે થયું સમાધાન, બાલાજી મંદિરના સ્વામી વિવેકસાગર સ્વામીએનું નિવેદન, ગણપતિ મહોત્સવ તે જ જગ્યાએ થશે: વિવેક સ્વામી, બાલાજી મંદિરમાં ગણેશ મહોત્સવ ધામધૂમ પૂર્વક યોજશે
Breaking News/આગામી 21 તારીખે જુનાગઢમાં મળશે સંતોની બેઠક, સવારે 10:00 કલાકે ગોરક્ષનાથ આશ્રમ ખાતે મળશે બેઠક, બેઠકમાં લેવાશે મહત્વના નિર્ણયો, સનાતન ધર્મ સરંક્ષળ સમિતિ સત્ય સંશોધન સમિતિની કરાશે રચના, મીડિયા પ્રવક્તા સમિતિની કરાશે નિયુક્તિ, કાયદાકીય સલાહકાર સમિતિની પણ કરાશે રચના, સનાતન સંપ્રદાયના સંતો મહંતો અને આચાર્યો રહેશે ઉપસ્થિત
Breaking News/ખેડાઃ ઠાસરામાં શિવજીની યાત્રા પર પથ્થર મારાનો મામલો, પોલીસ દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યુ, ગઈકાલે તીન બત્તી પાસે આવેલ મસ્જિદ પરથી થયો હતો પથ્થરમારો, પોલીસે મસ્જિદ પર જઈ વધુ તપાસ હાથ ધરી, મસ્જિદ પર મોટા પ્રમાણમાં મેન્ટલ પથ્થર જોવા મળ્યા, પથ્થર મારાને લઈ ત્રણ જેટલી એફઆઇઆર નોંધવામાં આવી, FIRના આધારે 11 લોકોની પોલીસે કરી ધરપકડ
Breaking News/વડોદરા: SRP કોન્સ્ટેબલે આત્મહત્યા કરી, ઇન્સાસ રાયફલથી ગોળી મારી કરી આત્મહત્યા, SRPગ્રુપ 1 ના સંત્રીએ રાત્રીના સમયે કરી આત્મહત્યા, પ્રવિણભાઇ બારીયા નામના 47 વર્ષના કર્મીએ કરી આત્મહત્યા, લાલબાગ srp ગ્રુપ ના ગેટ પર સંત્રી ડ્યુટી પર હતો, ગળાના ભાગે રાયફલ મુકી મોતને ભેટ્યા, પીએમ રિપોર્ટ આવ્યા બાદ નવાપરા પોલીસ આત્મહત્યાની કરશે તપાસ
Breaking News/વડોદરાઃ સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે, વહેલી સવારે નર્મદા ડેમની જળ સપાટી 135.42 મીટર પહોચી, આશરે 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડશે, ડભોઇ તાલુકાના આશરે 5થી 7 ગામોને એલર્ટ કરાયા, ડેમના દરવાજા ખોલતા નર્મદા નદીમાં પાણીની આવક વધશે, જેને લઇ તંત્ર દ્વારા નર્મદા નદી કિનારાના ગામો એલર્ટ, ભીમપુરા, નંદેરિયા સહિતના અનેક ગામોને લોકોને એલર્ટ કર્યા, મામલતદાર સહિત તમામ તલાટી કમ મંત્રીઓને સૂચના અપાઇ, તલાટી કમ મંત્રીઓની ગામમાં રહેવા આદેશ અપાયા
Breaking News/નર્મદા જિલ્લા કોંગ્રેસમાં ભડકો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વાસવાનું રાજીનામુ, સાંસદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ વચ્ચે વિવાદ, હરેશ વસવાને ભાજપમાં લેવા બાબતે થયો હતો વિવાદ, હરેશ વસાવા આજે સુરત ખાતે કેસરિયો ધારણ કરશે, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે, હરેશ વસાવા અગાઉ કોંગ્રેસમાંથી બે વખત નાંદોદ વિધાનસભા લડી છે, નર્મદા કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ રોહિત વસાવાને આપ્યુ રાજીનામુ
Breaking News/અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી, સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને ક્રુઝમાં સવારી કરાવી, સ્કૂલ બોર્ડના સિગ્નલ સ્કૂલ અને દિવ્યાંગ બાળકોને સવારી, નાના બાળકોને રિવરફ્રન્ટ ક્રુઝમાં ફરીને આનંદિત થયા, મેયર ,ડે મેયર સહિત સ્કૂલ બોર્ડના અધિકારીઓ પણ રહયા હાજર