Breaking News/ બનાસકાંઠા: ડીસા નપા. પ્રમુખ વરણી મામલે અસંતોષ, પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ ઉકળતો ચરુ, પ્રમુખ, ઉપપ્રમુખના ચાર્જ લેવામાં ઉપપ્રમુખની ગેરહાજરી, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત 14 થી વધુ સભ્યોની ગેરહાજરી, 4 દિવસ અગાઉ કરી 14 જેટલા સભ્યોએ ભાજપ સંગઠનને કરી હતી રજુઆત

Breaking News
Breaking News