Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Junagadh/UPના રાજ્યપાલ જૂનાગઢની મુલાકાતે, આનંદી પટેલ જૂનાગઢના કાર્યક્રમમાં હાજર રહ્યા, ખાનગી યુનિવર્સિટીના કાર્યક્રમમાં આપી હાજરી

Breaking News

Mumbai/મુંબઈના ઠાણેમાં મોટી દુર્ઘટના, 40 માળની નિર્માણાધીન ઈમારતમાં લીફ્ટ પડી, લિફ્ટ પડતા 5 શ્રમિકોના મૃત્યુ, 2ને ગંભીર ઈજા

Breaking News

Cricket Match/એશિયા કપ: કોલંબોમાં વરસાદના કારણે  ભારત-પાક.ની મેચ મોકૂફ

Breaking News

Breaking News/બ્રિટનના પ્રધાનમંત્રીએ દિલ્હીના અક્ષરધામની કરી મુલાકાત, ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે મંદિરમાં દર્શન કર્યા, અક્ષરઘામ બહાર સુરક્ષાના પુખ્તા વ્યવસ્થા કરાઇ  

Breaking News

Breaking News/વલસાડના તિથલ રોડની ઘટના, તિથલ રોડ ઉપર આવેલ એશ્વર્ય બિલ્ડિંગમાં આગ, ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ મીટરના બોક્સમાં લાગી આગ, અચાનક ધુમાળો વધી જતા લોકોમાં ભયનો માહોલ, બિલ્ડીંગના રહીશોના જીવ તાળવે ચોંટ્યા, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ  

Breaking News

Breaking News/સુરતની પાનસરા જી.આઈ.ડી.સી માં ગેસ લેકેજની ઘટના, કંપનીના કમ્પાઉન્ડમાં ગેસ ગળતરની ઘટના સામે આવી, સંગ્રહિત સફેદ જથ્થાના પાઉડર ઉપર પાણી પડતા ધુમાડો થયો, શંકાસ્પદ રીતે ગેસ લીકેજ પણ થયું હોવાનું સામે આવ્યું, બેરીકેટ મૂકી કંપાઉન્ડ માર્ગ બંધ કરાયો, બારડોલી હેડક્વાર્ટર ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી, ફાયર ટીમ હાર્ટ બ્રિઢીંગ કીટ સાથે સ્થળ પર પહોંચી હતી  

Breaking News/સુરત: હીરા ઉદ્યોગમાં સતત મંદીનો માહોલ, કોરોના બાદ હીરા ચોંટાડવાના કામમાં 50 ટકા ઘટાડો, તૈયાર હીરા વિદેશમાં મોકલતા હતા તેમાં પણ ઘટાડો, આગામી ક્રિસમસ પર સૌ હીરા વેપારીઓની નજર, ક્રિસમસ આવતા વેપાર ફરી શરૂ થશે તેવી આશા

Breaking News

Breaking News/અમદાવાદીઓ પિઝા ખાતા પહેલા સાવધાન રહેજો, બોપલના પિઝા સેન્ટર પાપા લુઈસને સીલ કરાયુ, બે દિવસ પહેલા પિઝામાંથી જીવાત મળી હતી, વીડિયોને આધારે તપાસ કરતા AMCએ કરી કાર્યવાહી, ફૂડ વિભાગે શનિવારે આઉટલેટને સીલ કર્યું

Breaking News

Breaking News/રાજકોટમાં હીરાસર એરપોર્ટ આજથી શરૂ થશે, એરપોર્ટ સુધી જવાની એસટી બસ પણ શરૂ થશે, સાંજે 4 વાગ્યે બસને લીલી ઝંડી અપાશે, દર બે કલાકે હીરાસર એરપોર્ટ જવાની બસ મળશે, વ્યક્તિ દીઠ રૂ.100 ભાડુ રાખવામાં આવ્યું

Breaking News

Breaking News/કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે, મુકુલ વાસનિકે કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક યોજી, આજે વડોદરાના નેતાઓ સાથે બેઠક કરશે, મધ્ય ગુજરાતના નેતાઓ સાથે યોજશે બેઠક, 3 વાગ્યે જન અધિકાર બાઈક રેલી યોજશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy