Breaking News/ વલસાડના તિથલ રોડની ઘટના, તિથલ રોડ ઉપર આવેલ એશ્વર્ય બિલ્ડિંગમાં આગ, ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ મીટરના બોક્સમાં લાગી આગ, અચાનક ધુમાળો વધી જતા લોકોમાં ભયનો માહોલ, બિલ્ડીંગના રહીશોના જીવ તાળવે ચોંટ્યા, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ  

Breaking News
Breaking News