Gujarat/રાજકોટવાસીઓ આજ સાંજથી હિલોળે ચઢશે, ‘રસરંગ’ લોકમેળાનો આજ સાંજથી થશે પ્રારંભ, હૈયેહૈયુ દળાય તેટલી માનવમેદની ઉમટશે, સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિની ઝલક છવાશે, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે થશે ઉદઘાટન, અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, 5 દિવસમાં 12 લાખ લોકો માણશે મેળાની રંગત, લોકમેળામાં 355 રમકડાનાં ખાણીપીણી સ્ટોલ
Shamlaji/શામળાજીમાં જન્માષ્ટમીને લઇ તડામાર તૈયારીઓ કૃષ્ણના જન્મોત્સવ ઉજવણી માટે વિશેષ આયોજન જન્માષ્ટમીને લઈ ભક્તોની ભીડ ઉમટતી હોય છે આદીવાસી સમાજમાં આઠમના મેળાનુ વિશેષ મહત્વ દેશ અને દુનિયામાંથી શામળાજી આવે છે ભક્તો
Gujarat/ગાંધીનગર:કમલમ ખાતે આજે ભાજપની બેઠક, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી રહેશે હાજર, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર રહેશે, કમલમમાં આજે SC મોરચાની બેઠક યોજાશે, SC મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડીયા રહેશે હાજર
Gujarat/આજે ગાંધીનગર કેબિનેટની બેઠક મળશે, સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, અનેકવીધ મુદ્દાઓને લઇ કરાશે ચર્ચા, વરસાદ ખેચાતા સીંચાઇને લઇ થઇ શકે ચર્ચા, આજે ગાંધીનગર કેબિનેટની બેઠક મળશે, સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, અનેકવીધ મુદ્દાઓને લઇ કરાશે ચર્ચા
Gujarat/આજે સુરેન્દ્રનગર પરંપરાગત લોકમેળાને ખુલ્લો મુકાશે, ભાતીગળ લોકમેળો મેળો સતત છ દિવસ સુધી યોજાશે, ગુજરાત સરકારના નાયબ મુખ્ય રહેશે હાજર, આચાર્ય માધવેન્દ્ર પ્રસાદ મહારાજ મેળાને ખુલ્લો મુકશે
Teachers day/આજે વિશ્વ શિક્ષક દિનની ઉજવણી, CM અને રાજ્યપાલના અનેક કાર્યક્રમ, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ગાંધીનગર ખાતે આયોજન
Dahod/દાહોદ પાલિકાના ચીફ ઓફિસર સાથે મારામારી, પાલિકાના પ્રમુખના પતિએ કરી મારામારી, ચીફ ઓફિસરના સરકારી મકાનમાં મારામારી, સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો, અગમ્ય કારણોસર ઝગડા બાદ મારામારી
Salangpur Hanumanji/સાળંગપુર વિવાદમાં સનાતની સાધુ-સંતોની જીત, સૂર્યોદય પહેલા વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવાયા, આજથી વિવાદાસ્પદ વાણી-વિલાસ બંધ કરાશે, કોઈપણ સમાજની લાગણી નહિ દુભાવાય, સામાજિક સમરસતાને ધ્યાને રાખી નિવેદનો અપાશે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો અંશ, આજે લીંબડી ખાતે યોજાનાર સંત સંમેલન યથાવત, ભીંતચિત્રો સિવાયના તમામ મુદ્દાઓ પર આજે બેઠક, હનુમાનજી દાદાના ભક્તોની આસ્થાનો વિજય
Breaking News/સાળંગપુર વિવાદમાં સનાતની સાધુ-સંતોની જીત, કાલે સૂર્યોદય પહેલા જ હટાવાશે ભીંતચિત્રો, સસ્વતીકાળ સવાર સુધીમાં ભીંતચિત્રો હટાવાશે, ટૂંક સમયમાં અન્ય મુદ્દાઓ પર મળશે બેઠક, વિવાદાસ્પદ વાણી-વિલાસ બંધ કરાશે, કોઈપણ સમાજની લાગણી નહિ દુભાવાય, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો અંશ
Gujarat/રાજકોટ:જેતપુર માર્કેટિંગ યાર્ડ આઠ દિવસ બંધ, જન્માષ્ટમીના તહેવારના પગલે રહેશે બંધ, આજથી તા.11 સુધી માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ, યાર્ડમાં તમામ હરરાજીનું કામકાજ રહેશે બંધ