કેબિનેટ બેઠક/ગાંધીનગરઃ આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, દર બુધવારે મળતી બેઠક આજે મંગળવારે મળશે, આવતી કાલે રક્ષાબંધનની રજા હોવાને કારણે આજે મળશે બેઠક, વરસાદ ખેંચાતા રાજ્યમાં પાણીની સમસ્યા મુદ્દે થશે બેઠકમાં ચર્ચા, રાજ્યમાં વીજળીની ઉપલબ્ધતા સહિતના મુદ્દે કરાશે ચર્ચા
તેજસ્વીને ઝાટકો/બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને ઝટકો, બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું, અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ કર્યુ ઇશ્યુ, 22 સપ્ટેમ્બરે તેજસ્વીને કોર્ટમાં હાજર રહેવા આદેશ, ગુજરાતીઓને મહાઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં થઈ હતી ફરિયાદ,
ગોરખધંધો/વડોદરા: ટાઈલ્સની આડમાં દારુ સપ્લાય કરવાનો ગોરખધંધો, શહેરમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ગોલ્ડન ચોકડી નજીક ટ્રકની તપાસ કરતા ફાંડો ફુટયો, ટ્રક ચાલકે જુદી જુદી પેટીઓ બતાવી ટાઈલ્સ હોવાનું જણાવ્યું, ક્રાઇમ બ્રાન્ચને ટ્રક ચાલક પર શંકા જતા પેટીઓની કરી તપાસ, ટાઈલ્સની પેટીઓમાંથી 1336નંગ વિદેશી દારૂની બોટલ મળી, ક્રાઇમબ્રાન્ચે 2 લાખ 65 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો, વિદેશી દારૂની બોટલો સહિત 22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ગુડગાંવ હરિયાણાથી મોકલવામાં આવ્યો હતો દારૂનો જથ્થો, ટ્રક ચાલક જુબેર હુરમતખાન (મેવાત,હરિયાણા) ની કરાઈ ધરપકડ, વિદેશી દારૂ મોકલનાર ગુડગાવના અશફાકને વોન્ટેડ જાહેર કર્યો, વડોદરામાં દારુ કોણે મંગાવ્યો હતો તેની ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ
કોમ્બિંગ નાઇટ/ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ, જીલ્લાભરમાં અચાનક હાથ ધરાયુ, નાઈટ કોમ્બિંગ, ભરૂચ, અંકલેશ્વર, દહેજમાં પોલીસનું સઘન કોમ્બિંગ, જંબુસર, ઝઘડિયા અને પાનોલીમાં કરાયું કોમ્બિંગ. જીલ્લાના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ, કોમ્બિંગ દરમિયાન 153 જેટલા કેસો પણ કરાયા. ગેરકાયદે પ્રવત્તિઓ, ચોરીના વાહનો બાબતે કરાઈ કાર્યવાહી, બોગસ તબીબો સહિત અનેક મામલે પોલીસે કરી કાર્યવાહી, પોલીસની કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ
ઇથેનોલ કાર/ભારતમાં આજે લોન્ચ થશે ઈથેનોલ કાર, મોંઘા પેટ્રોલથી નહિ, તે ફાર્મ ઈંધણ પર ચાલશે કાર, 100% ઇથેનોલ સંચાલિત કાર આજે લોન્ચ થશે, ટોયોટા ઇનોવા આજે ભારતમાં લોન્ચ કરવામાં આવશે, બ્રાઝિલ ઈથેનોલનો ઉપયોગ કરવામાં નંબર 1 દેશ
અકસ્માત/સુરતઃ BRTS રૂટ અકસ્માત કરનારમાં કડક કાર્યવાહી, આરોપી સાજન ઉર્ફે સની પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી, અકસ્માત કરનાર આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલનાં હવાલે, સમાજમાં દાખલો બેસાડવા પોલીસની અનોખી પહેલ, દારૂના નાસામાં કાપોદ્રામાં બેફામ કાર હંકારી કર્યો હતો અકસ્માત, અકસ્માતમાં પાંચ લોકોને ઈજા પહોચાડી હતી
Breaking News/ફિક્સ પેના વિવાદ અંગે નાણામંત્રી કનુભાઈ દેસાઇનું નિવેદન,… હાલ આ અંગે કોઈ વિચારણા નથી,..અમારી સમક્ષ રજૂઆત આવે પછી યોગ્ય નિર્ણય લઈશું
Breaking News/નવસારી નેશનલ હાઇવે 48 ઉપર ફરી અકસ્માત, સિસોદ્રા ગામ નજીક ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત, અકસ્માતમાં કાર હાઇવે પર પલટી ગઈ, સદનશીબે અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નહીં, ઘટનાની જાણ ગ્રામ્ય પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે, ક્રેનની મદદથી કારને સર્વિસ રોડ પર ખસેડવામાં આવી, અકસ્માતના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ
Breaking News/આણંદ:બોરસદ મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપ, કચેરીમાં આવેલ સબ રજીસ્ટર કચેરીમાં એસીબીની ટ્રેપ, નિવૃત પટાવાળો 3000 હજારની લાંચ લેતા ઝડપાયો, નિવૃત પટાવાળો ભાઈલાલભાઈ વસાવા ઝડપાયો, દસ્તાવેજ ની સર્ટિફાય નકલ કાઢવા માંગી હતી લાંચ
Breaking News/આવતીકાલે ગાંધીનગર ખાતે મળશે કેબિનેટની બેઠક, બુધવારે મળનાર કેબિનેટ બેઠક આવતી કાલે મળશે, રક્ષાબંધનની જાહેર રજાને પગલે આવતી કાલે મળશે બેઠક, બુધવારે મળનાર કેબિનેટ બેઠક આવતી કાલે મળશે, રક્ષાબંધનની જાહેર રજાને પગલે આવતી કાલે મળશે બેઠક