Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/અમદાવાદના હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચાર મામલો, સ્થાનિક વેપારીઓ અને કોંગ્રેસનો ભારે વિરોધ, બ્રિજ તોડવાની લોકો કરી રહયા છે માગ, કોર્પોરેશન બ્રિજ તોડવાની તારીખ આપે તેવી માંગ, પોલીસ પરવાનગી વગર કાર્યક્રમ કરતા અટકાયત, પોલીસે 50થી વધુ કાર્યકરોની કરી અટકાયત  

Breaking News

Breaking News/જામનગર સુદ શાખાના શ્રાવણી મેળામાં દરોડા, પ્રદર્શન મેળામાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી, વાસી બ્રેડ, બટાકા, ફાસ્ટ ફૂડ સહિતના ખોરાકનો નાશ, કોઈ વાસી ખોરાકનો રી-યુઝ ના કરે તે માટે ફૂડ શાખા એલર્ટ, 4 કિલો બટેકા વડા, 2 કિલો બટેકાનો કરાયો નાશ, 156 પેકેટ બ્રેડ, પાઉ, દાબેલીના મસાલાનો કરાયો નાશ, સ્ટોક ધારકોને સ્વચ્છતા અને વાસી ખોરાક ન રાખવા સુચના, જામનગર ફૂડ શાખા દરરોજ સવારે મેળામાં કરશે ચેકીંગ

Breaking News

Breaking News/વડોદરા યુનિવર્સિટી કોમન એક્ટનો વિરોધ, શહેર કોંગ્રેસ હવે નવનાથના શરણે, યુનિવર્સિટીથી શહેર કોંગ્રેસે કાઢી નવનાથ યાત્રા, નવનાથ મહાદેવને જળ ચડાવી યાત્રાનો શુભારંભ, યુનિવર્સિટી કોમન એક્ટનો વિરોધ કરશે કોંગ્રેસ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી યાત્રામાં જોડાયા,, મનપા કોંગ્રેસ નેતા અમિત રાવત પણ યાત્રામાં જોડાયા, NSUI પ્રમુખ અમર વાઘેલા સહિત વિદ્યાર્થીઓ જોડાયા, સરકાર ભગવાન ભરોસે ચાલે છે: શહેર પ્રમુખનું નિવેદન, એટલે ભગવાનના શરણે નીકળી કોંગ્રેસ: ઋત્વિજ જોષી  

Breaking News

Breaking News/વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજનો મામલો, સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા છેડાયું અભિયાન, લગ્ન તેમજ અન્ય પ્રસંગોમાં DJ વગાડવા પર મુકાયો પ્રતિબંધ, લગ્ન અને સામાજિક પ્રસંગમાં જુગાર રમવા પર મુકાયો પ્રતિબંધ, મરણ પ્રસંગોમાં થતા ખોટા વ્યવહારો પર પણ મુકાયો પ્રતિબંધ, સમાજમાં ચાલી રહેલ કુરિવાજ પ્રથાઓ બંધ કરવા કરાયો નિર્ણય    

Breaking News

અકસ્માત/અરવલ્લી: બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, મેઘરજના પંડુલી નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બંને વ્યક્તિના ઘટના સ્થળે જ મોત, પોલીસે બંને મૃતદેહોને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા, સમગ્ર ઘટનાને લઇ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

Breaking News

Breaking News/બનાસકાંઠાના ભાભરમાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર, ધો. 7માં અભ્યાસ કરતા દર્શન દરજી નામના વિદ્યાર્થીને માર માર્યો, બાળકે ધેર આવી સમગ્ર વાત કરતા શિક્ષકનો ભાંડો ફૂટ્યો, શાળાના શિક્ષક જલાભાઇએ માર્યો વિદ્યાર્થીને ઢોર માર, ઢોર માર મારતા વિદ્યાર્થીને સાથળના ભાગમાં થઈ ઈજાઓ, રજુઆત કરતા શિક્ષકે બાળકના વાલીને પણ અપશબ્દો કહ્યા, વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સામે કડક પગલા ભરવા માગ, ઊચ્ચકક્ષાએ રજુઆત થતા શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ  

Breaking News

Breaking News/વાપીમાં રહેતા પિતાની હેવાનિયત સામે આવી, પિતાએ જ 6 વર્ષ સુધી સગી પુત્રીનું કર્યું શોષણ, પુત્રી 13 વર્ષની થઇ ત્યારે પહેલી વાર કર્યું હતું દુષ્કર્મ, આખરે પુત્રીની માતાએ આરોપી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, વાપી પોલીસે હેવાન પિતાની કરી અટકાયત  

Breaking News

Amit Shah/કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં, પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકની અધ્યક્ષતા કરશે, બેઠકમાં અલગ-અલગ મડાઓ પર કરાશે વિસ્તૃત ચર્ચા, ઝોનલ કાઉન્સિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાણકામ મુદ્દે કરાશે ચર્ચા, પાણી પુરવઠો, પર્યાવરણ અને જંગલોના મુદ્દા પર ચર્ચા, રાજ્ય-પુનઃરચના, તેમજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પર ચર્ચા. ટેલિકોમ્યુનિકેશન/ઈન્ટરનેટનું વ્યાપક વિસ્તરણ મુદ્દે થશે ચર્ચા, સામાન્ય પ્રાદેશિક હિતો સહિત વિવિધ મુદ્દાઓ પર કરશે ચર્ચા

Breaking News

Breaking News/માંગરોળનાં ભમરીયા કુવા પાસે ગેરકાયદે માંસ ઝડપાયું, પોલીસે અંદાજે 300 કીલો જેટલું ગેરકાયદે માંસ ઝડપ્યું, ઝડપાયેલ માંસ ગૌ-વંશનું હોવાનું પ્રાથમિક અનુમાન, પવિત્ર શ્રાવણ મહિનામાં માંસ ઝડપાતા મચી ચકચાર, પોલીસ દ્વારા સમગ્ર મામલે FSL ને જાણ કરવામાં આવી, સમગ્ર મામલે માંગરોળ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ  

Breaking News

શિવાલયોમાં ભીડ/શ્રાવણના બીજા સોમવારે વડોદરાના શિવાલયોમાં ભારે ભીડ, પૌરાણિક મોટનાથ મહાદેવ મંદિર પહોંચી મંતવ્ય ન્યૂઝની ટીમ, અહીં સ્વયંભૂ પ્રગટ થયા છે ભગવાન મોટનાથ મહાદેવ, સંસ્કારી નગરી વડોદરાના નવનાથમાં એકનાથ છે મોટનાથ, પ્રભુ ભોલેનાથ અહીં સ્વયં પ્રગટ થયા હોવાની છે લોકવાયકા, શંકરાચાર્ય તેમજ ડોંગરેજી મહારાજે કરી છે મોટનાથની પૂજા, અનેક સંતો-મહંતો મોટનાથ મહાદેવની પૂજા કરી ચૂક્યા છે, મોટનાથના પૂજા-દર્શન કરવા નગરજનો ઉમટી પડયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy