શિવાલયોમાં ભીડ/ શ્રાવણના બીજા સોમવારે વડોદરાના શિવાલયોમાં ભારે ભીડ, પૌરાણિક મોટનાથ મહાદેવ મંદિર પહોંચી મંતવ્ય ન્યૂઝની ટીમ, અહીં સ્વયંભૂ પ્રગટ થયા છે ભગવાન મોટનાથ મહાદેવ, સંસ્કારી નગરી વડોદરાના નવનાથમાં એકનાથ છે મોટનાથ, પ્રભુ ભોલેનાથ અહીં સ્વયં પ્રગટ થયા હોવાની છે લોકવાયકા, શંકરાચાર્ય તેમજ ડોંગરેજી મહારાજે કરી છે મોટનાથની પૂજા, અનેક સંતો-મહંતો મોટનાથ મહાદેવની પૂજા કરી ચૂક્યા છે, મોટનાથના પૂજા-દર્શન કરવા નગરજનો ઉમટી પડયા

Breaking News
Breaking News