Gujarat/ તાઉતે વાવાઝોડાને પગલે ઉમરગામ જળબંબાકાર, વલસાડનાં ઉમરગામમાં 6.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં રાત્રે 12 વાગ્યા સુધી વરસાદની સ્થિતિ, ઉમરગામમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

Breaking News