Gujarat/
વડોદરાની 2 મહિલા ક્રિકેટરનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ: યાસ્તિકા ભાટિયાની વન-ડે અને T-20 ક્રિકેટ ટીમમાં પસંદગી, રાધા યાદવની T-20 ફોર્મેટમાં પસંદગી, શ્રીલંકા સામેની શ્રેણી માટે બંને ક્રિકેટરની પસંદગી
