Gujarat/ કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ, રસીકરણની તૈયારીઓની સમીક્ષા મુદ્દે કોર કમિટીની બેઠક પૂર્ણ, CM રૂપાણી અને DyCm નીતિનભાઈ પટેલ રહ્યા હાજર, 17,128 તાલીમબદ્ધ વેક્સિનેટર્સ રસીકરણ માટે તૈયાર, 2 લાખથી વધુ આરોગ્ય કર્મીઓ રસીકરણમાં જોડાશે

Breaking News