Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

હની ટ્રેપ/સુરતનો વીમા એજન્ટ હની ટ્રેપમાં ફસાયો, પોલીસીના કામના બહાને વીમા એજન્ટને બોલાવ્યો, કાવતરા મુજબ વીમા એજન્ટ ને બોલાવી રૂમમાં બંધ કરાયો, રૂમમાં અગાઉથી પ્લાન મુજબ એક છોકરી હાજર હતી, બે શખ્શોએ અચાનક રૂમમાં આવી પોલીસ તરીકે આપી ઓળખ, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસાની કરી માંગ, વીમા એજન્ટ પાસે કરાઈ રૂપિયા 3 લાખની માંગ, રકઝકને અંતે વીમા એજન્ટ પાસેથી 43 હજાર પડાવ્યા, સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, પોલીસે એક યુવતી સહીત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો, પોલીસે જયેશ વાઘેલા અને દિલીપ ડાભીની કરી ધરપકડ. અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી પકડવાની તજવીજ હાથ ધરી

વિવાદાસ્પદ નિવેદન/હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણીનું નિવેદન, ચંદ્રને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરી દો, ભવ્ય મંદિર બનાવીશું, સંયુક્ત રાષ્ટ્ર સામે રજૂઆતની માંગ, ચંદ્ર સાથે સનાતન ધર્મને ગાઢ સંબંધ, શિવશક્તિ પોઈન્ટને ચંદ્રની રાજધાની બનાવવામાં આવે

Breaking News

Breaking News/ભાવનગર: કુંભારવાડા વિસ્તારમાં બની આગની ઘટના, કુંભારવાડા આવેડા પાસે કચરાના ઢગલામાં લાગી આગ, રબર પ્લાસ્ટિકનાં કચરામાં આગેલી આગ વિકરાળ બની, ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા થયા, ફાયર બ્રિગેડને જાણ કરાઈ, ફાયર દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો  

Breaking News

Breaking News/અમદાવાદ:મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસ, એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય સુધી શક્તિ પ્રદર્શન, કોંગ્રેસ હોદેદારોએ નીકાળી વિશાળ રેલી, NSUIમહિલા કોંગ્રેસ,ધારાસભ્યો જોડાયા રેલીમાં, ગાંધી આશ્રમ પર ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી, કોંગ્રેસ કાર્યલય ખાતે હોદેદારો સાથે કારોબારી ની બેઠક, કોંગ્રેસ માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે:પ્રભારી, ગુજરાતમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે :પ્રભારી

Breaking News

Breaking News/વડોદરા:મચ્છીપીઠ ડ્રગ્સ કેસ મામલો, મુંબઇથી આરોપીની ધરપકડ કરાઇ, એસઓજીની ટીમે મુંબઇથી આરોપીને પકડયો, મુંબઇના ભીંડી બજારમાં રહેતો હતો આરોપી, મોહંમદ વાહિદ શેખ નામના આરોપીની ધરપકડ  

Breaking News

Breaking News/વડોદરા:પોલીસ સાથે યુવતીની મારામારીનો મામલો, વૈભવી કારમાં આવલી મોના હિંગુએ કરી હતી બબાલ, મોના હિંગુ નેલ આર્ટીસ્ટ તરીકેનું કરે છે કામ, મોનાની લાઇફસ્ટાઇલ હિરોઇનને પણ શરમાવે તેવી, દુબઇમાં બિકીની પહેરીને મોનાએ કરાવ્યું હતુ ખાસ શુટ, ઐયાશી કરવા પંકાયેલી મોના હિંગુના છે અનેક વિવાદ, ગઇ કાલે રાત્રે પણ મિત્રની બર્થ ડે પાર્ટીમાં ગઇ હતી, મંતવ્ય ન્યૂઝ પાસે મોના હિંગુની એક્સકલુઝીવ તસ્વીરો

Breaking News

Breaking News/વડોદરા:મચ્છીપીઠ ડ્રગ્સ કેસ મામલો, મુંબઇથી આરોપીની ધરપકડ કરાઇ, એસઓજીની ટીમે મુંબઇથી આરોપીને પકડયો, મુંબઇના ભીંડી બજારમાં રહેતો હતો આરોપી, મોહંમદ વાહિદ શેખ નામના આરોપીની ધરપકડ  

Breaking News

Breaking News/જૂનાગઢ:ત્રણ દિવસ બાદ ગિરનાર રોપ વે કાર્યરત, ભારે પવન ફૂંકાતા રોપવે કરાયો હતો બંધ, ગિરનાર પર 72 કિમીની ઝડપે ફૂંકાયો હતો પવન, પવનની ગતિ ધીમી પડતા રોપ વે કરાયો શરૂ, રોપવે શરૂ થતા પ્રવાસીઓમાં આનંદ  

Breaking News

Breaking News/અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ, શ્રાવણ સુદ અગિયારસ નિમિત્તે ભક્તો દર્શને ઉમટયા, શ્રાવણ સુદ એકાદશીને મનાય છે પવિત્ર એકાદશી, ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી  

Breaking News

Breaking News/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અમિત શાહની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે, બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના CM હાજરી આપશે, હોટલ લીલા ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક મળશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy