Breaking News/ ભાવનગર: કુંભારવાડા વિસ્તારમાં બની આગની ઘટના, કુંભારવાડા આવેડા પાસે કચરાના ઢગલામાં લાગી આગ, રબર પ્લાસ્ટિકનાં કચરામાં આગેલી આગ વિકરાળ બની, ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા થયા, ફાયર બ્રિગેડને જાણ કરાઈ, ફાયર દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો  

Breaking News
Breaking News