Breaking News/
અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ, શ્રાવણ સુદ અગિયારસ નિમિત્તે ભક્તો દર્શને ઉમટયા, શ્રાવણ સુદ એકાદશીને મનાય છે પવિત્ર એકાદશી, ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી
