Breaking News/
વાપીમાં રહેતા પિતાની હેવાનિયત સામે આવી, પિતાએ જ 6 વર્ષ સુધી સગી પુત્રીનું કર્યું શોષણ, પુત્રી 13 વર્ષની થઇ ત્યારે પહેલી વાર કર્યું હતું દુષ્કર્મ, આખરે પુત્રીની માતાએ આરોપી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, વાપી પોલીસે હેવાન પિતાની કરી અટકાયત
