Gujarat/
કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું ટ્વીટ, ભાજપ દ્વારા મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલાયું, કોંગ્રેસ માટે અનુકૂળ પરિસ્થિતિ છે, આક્રમક નેતૃત્વ પ્રદાન કરવા કરી માંગણી, રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલને ઉલ્લેખીને કર્યું ટ્વીટ
