Breaking News/વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરવા કવાયત, રાજસ્થાનમાં ગુજરાતના MLA દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા જોધપુર, શેરગઢ વિધાનસભા બેઠકની જવાબદારી હીરા સોલંકીને સોંપાઈ, છેલ્લા ત્રણ દિવસથી બેઠકોનો ધમધમાટ શરુ, સામાજિક આગેવાનો, સંગઠનના હોદેદારો સાથે યોજી બેઠકો, ભાજપના ધારાસભ્યો, કાર્યકરો સાથે કરી રહ્યા છે સીધો સંવાદ, સામાજિક આગેવાનોના ઘેર પહોંચી ધારાસભ્ય કરી રહ્યા છે મુલાકાત, શેરગઢ વિધાનસભાની રાજકીય સ્થિતિ અંગે માહિતીઓ મેળવી, ધારાસભ્ય હીરા સોલંકી ભાજપના છે સિનયર નેતા
Breaking News/લ્યો બોલી હવે પોલીસ સ્ટેશનમાંથી જ દારૂની ચોરી, દેવગઢ બારિયાના પીપલોદ પો. સ્ટેશનમાં દારૂની ચોરી, ગત 20 ઓગસ્ટે વિજિલન્સ ટીમે 44 લાખનો પકડ્યો હતો દારૂ, દાહોદ SPને દારૂની પેટીઓ ગાયબ થયાની મળી બાતમી, SP ની તપાસમાં દારૂની 23 પેટીઓ ઓછી નીકળી, ચોરીમાં સંડોવાયેલ 15 આરોપીઓ સામે ગુનો નોંધાયો, પીપલોદ પો.સ્ટે. ના 1 કોન્સ્ટેબલ, 7 GRD, 2 TRB સામે ગુનો, 15 આરોપીમાંથી 8 આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરાઈ
Breaking News/બૃહદ ગીરનો ભાગ બની રહ્યો છે ભાવનગર જિલ્લો, જિલ્લામાં વસવાટ કરે છે 60થી વધુ સિંહો, ચાર તાલુકાઓમાં સિંહોના વસવાટ માટે મનાય છે શ્રેષ્ઠ, મહુવા, જેસર, પાલીતાણા અને સિહોરમાં વસવાટ કરે છે સિંહો, 56 જેટલા સિંહો વસે છે જમીન વિસ્તારોમાં, 17 જેટલા સિંહો વસે છે દરિયાઈ વિસ્તારોમાં, દર મહિને સિંહોના અવલોકનની કામગીરી કરાય છે : DFO
Breaking News/આફ્રિકાના ઝાંબિયામાં 3 ગુજરાતીઓ પર ફાયરિંગ, ભરૂચના ત્રણ લોકો પર કર્યું ફાયરિંગ, ઈજાગ્રસ્ત ભરૂચના ટકારીયા અને વડવાના રહેવાસી, ફાયરિંગની ઘટના CCTV માં કેદ
Breaking News/રાજકોટમાં CMની સલાહને ઘોળીને પી ગયા અધિકારીઓ, મનપા અધિકારીઓને CM ના આદેશોની કોઈ અસર નહિં, જનતાના વેરાના પૈસાનો ખુલ્લેઆમ બગાડ સામે આવ્યો, વેરા વસુલાત શાખામાં જ વીજળીનો બેફામ બગાડ, આસિ. મેનેજરની ઓફિસમાં જ લાઈટ-પંખા ચાલુ, માત્ર એક કર્મચારી હાજર, છતાં 7 પંખા અને લાઈટો ચાલુ
Breaking News/ચંદ્રયાન-3 ની સફળતા માટે હનુમાન ચાલીસાના પાઠ, સુરતમાં હનુમાન ચાલીસાના અખંડ પાઠ શરૂ, અડાજણની સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ચાલીસાના પાઠ, વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓ કરી રહયા છે પ્રાર્થના, ચંદ્રયાન ત્રણની સફળતા માટે વિદ્યાર્થીઓની પ્રભુને પ્રાર્થના, સમગ્ર દેશના લોકોની નજર આજે ચંદ્રયાન-3 પર
ફૂડ પોઇઝનિંગ/મહુવાના વડાળ ગામે 15 શ્રમિકોને ફૂડ પોઇઝનિંગ, વડાળ ગામે મજૂરી કામ કરતા શ્રમિકોને ફૂડ પોઇઝનિંગ, 6 શ્રમિકોને મહુવાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા, ગત રાત્રે મજૂરીકામ પૂરું થયા બાદ કરાયો હતો જમણવાર, લાડવા, પેંડા, ગાંઠિયા, ઊંધિયું-પુરી ખાધા બાદ થયું ફૂડ પોઇઝનિંગ, દાખલ 6 લોકોની હાલતમાં સુધારો થતા ડિસ્ચાર્જ કરાયા, જયારે અન્ય શ્રમિકો હાલ ડોક્ટરની દેખરેખ હેઠળ
મહત્વનો નિર્ણય/રાજ્ય શિક્ષણ મંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય, પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ, વિદ્યાર્થી અને શિક્ષકોના હીતમાં લીધો નિર્ણય, શાળાના પરિણામ મુજબ મળતી હતી ગ્રાન્ટ, ગ્રાન્ટેડ શાળાઓને મળશે 100 ટકા ગ્રાન્ટ, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓને મળશે પૂરી ગ્રાન્ટ
Breaking News/મુન્દ્રાની ભૂખી નદીના પટમાં યુવાનની કરપીણ હત્યા, મુન્દ્રાના 25 વર્ષીય યુવકની હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો, યુવકને છરીના ઘા જીકી મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું, નિપુણ મહેશભાઈ ઠક્કર નામના યુવાનની કરપીણ હત્યા, મુન્દ્રા પોલીસે બનાવ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
એલઆરડી બોગસ ભરતી કૌભાંડ/રાજકોટમાં બોગસ કોલ લેટરથી LRD ભરતીનું કૌભાંડ, 2021માં LRD માં બોગસ ભરતીનો થયો હતો પ્રયાસ, બનાવતી નિમણૂકપત્રને આધારે LRD માં ઘુસવાનો પ્રયાસ, 19 ઓગષ્ટે બોગસ કોલ લેટર સાથે એક યુવક હાજર થયો, પ્રદીપ મકવાણા નામનો યુવક કોલ લેટર લઈને આવ્યો હતો, દસ્તાવેજ વેરીફીકેશનમાં થયો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ, કોલ લેટર શંકાસ્પદ જાણતા પોલીસને કરાઈ જાણ. બોગસ કોલલૅટરથી ભરતીના પ્રયાસ અંગે થઇ ફરિયાદ, પોલીસે 4 શખ્સોની અટકાયત કરી કાર્યવાહી શરુ કરી