Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

BRICS/PM મોદીએ બ્રિક્સ બિઝનેસ ફોરમમાં કરી મોટી વાત, ‘ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે’

G20 Summit/અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન G- 20 સમિટમાં ભાગ લેવા 7 સપ્ટેમ્બરે ભારત આવશે!

Breaking News/અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 126 વિશાળ LED સ્ક્રીન પર દર્શાવાશે ચંદ્ર પરનું સોફ્ટ લેન્ડિંગ

Breaking News

Breaking News/જીપીએસસી દ્વારા સરકારી પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય, આગામી ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ કરાશે જાહેર, પહેલી ઓક્ટોબરના રોજ યોજાવાની હતી પરીક્ષા, આગામી ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ કરાશે જાહેર, પહેલી ઓક્ટોબરના રોજ યોજાવાની હતી પરીક્ષા

Breaking News

Breaking News/પાટણમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે, વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી ગુજાર્યુ દુષ્કર્મ, વિધર્મી યુવકે પોતાની ખોટી આપી યુવતીને પ્રેમ ફસાવી, યુવતીને લવ જેહાદમાં ફસાવી વિધર્મીએ આચર્યુ દુષ્કર્મ, એ ડિવિઝન પોલીસ મથકે યુવતીએ નોધાવી ફરિયાદ, પોલીસે ગણતરીના કલાકોમાં યુવક આરોપીને ઝડપી પાડ્યો, આરોપી મોહમ્મદ હુસેન ફકીર મોહમ્મદ બલોચને નામના ઝડપી પાડ્યો, આરોપીને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલાયો, આરોપીએ લગ્નમાં આપ્યો હતો મોબાઇલ નંબર, યુવતી સાથે સંપર્ક કરી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી, આરોપી વિધર્મી યુવકે ચાર માસ સુધી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ

Breaking News

Breaking News/કચ્છઃ જયંતી ઠક્કર સામે પાસા તળે કાર્યવાહી, આરોપી વિરુદ્ધમાં સાત જેટલા ગુન્હા નોધાયેલા છે, જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જયંતિ ઠક્કર આરોપી છે, આરોપીની ભુજ LCB પોલીસે અટકાયત કરી, આરોપીને ભાવનગર જેલમાં ધકેલવામાં આવ્યો,

Breaking News

Breaking News/ડાકોરના દરબારમાં પહોંચ્યા કેન્દ્રિય નાણાંમંત્રી, ભગવાન રણછોડજીના ચરણોમાં ઝુકાવ્યું શીશ, ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા કરાયું નિર્મલા સીતારમનનું સન્માન, મંદિરની પ્રદક્ષિણા કરી નાણામંત્રીએ અનુભવી ધન્યતા, સૌરાષ્ટ્રના માલધારી સમાજની મહિલા સાથે કરી ખાસ વાત, મહિલા ભક્તોના વસ્ત્રોની મંત્રીએ કરી પ્રશંસા, માણસાના MLA જે.જે.પટેલે નાણાંમંત્રીના હસ્તે મંદિરને કર્યું દાન, ધારાસભ્યએ 35 લાખની જમીન મંદિરને આપીમાં દાન 

Breaking News

Breaking News/ભરૂચની અંકલેશ્વર GIDCમાં સર્જાયો અકસ્માત, મુક્તિ ચોકડી રોડ જવાના માર્ગ પર અકસ્માતની ઘટના, પીક-અપ ગાડીએ બાઈક સવારને લીધો અડફેટે, રસ્તામાં ઉભેલા ટ્રકને કારણે ન દેખાયો બાઈક સવાર, અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે  

Breaking News

Breaking News/અમદાવાદ ACBએ કરી કાર્યાવાહી, સાબરમતી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાયો ગુનો, કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા વિરુદ્ધ નોંધાયો ગુનો, ACBએ લાંચ માંગવાનો ગુનો દાખલ, પકોડીની લારી ચાલક પાસેથી 1 હજાર રૂ.ની માગી હતી લાંચ, લાંચની માગણીને લઈ ACBએ કરી કાર્યવાહી  

Breaking News

Breaking News/ભરૂચની મહિલા ઓમાન દેશમાં ફસાઈ, વાગરાના નાડેરા ગામની તસ્લીમા પટેલનો વીડિયો વાયરલ, કામના બહાને વિદેશ મોકલ્યા બાદ મહિલા સાથે અત્યચાર, ઓમાન, મસ્કતમાં મહિલા ફસાઈ હોવાનો વિડીયોમાં દાવો, PM પાસે મહિલાએ કરી મદદની ગુહાર  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy