Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ચોરી/રાજકોટ: જેતપુર ફોરચ્યુનર કારમાંથી રોકડ રકમની ચોરી, JFM રેસ્ટોરન્ટના પાર્કિંગ પાર્ક કરેલ કારના કાચા તોડી ચોરી, ઉદ્યોગપતિની કારનો કાચ તોડી 1.50 લાખની ચોરી, પુત્રનો બર્થડે હોવાથી ઉદ્યોગપતિ આવ્યો હતો હોટલમાં, પરિવાર અને મિત્રો સાથે જમવા આવ્યા હતો હોટલમાં, રેસ્ટોરન્ટના CCTV બંધ હાલતમાં, જેતપુર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News/અમદાવાદઃ નરોડાના યુવક કુશ પટેલનો લંડન બ્રિજ પરથી ઝંપલાવીને આપઘાત, આપઘાતનું પ્રાથમિક કારણ આર્થિક સંકડામણ

Breaking News/આણંદ સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવી હનીટ્રેપ કેસ: નાયબ મામલતદાર જે.ડી.પટેલના ચાર એજન્ટ બિનખેતીની ફાઇલોનો કરતા હતા વહીવટ, અશોક મિસ્ત્રી, દિલીપ ઝલુ, મિતેષ ભટ્ટ અને મકસુદ નામના શખ્સો હતા સંપર્કમાં, જે.ડી.પટેલ આ તમામ લોકોની ફાઇલને આપતો હતો પ્રાયોરિટી

Breaking News/આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવીની હનીટ્રેપનો મામલો, એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસના PA ગૌતમ ચૌધરી બનશે સરકારી સાક્ષી, પોલીસ દ્વારા CRPC 164 મુજબ નિવેદન નોંધાવવા માટે થઇ અરજી

Breaking News/અમદાવા RTOમાં ટેકનિકલ કારણોસર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક રહેશે બંધ, ટેસ્ટ ટ્રેક કાર્યરત થયા બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ થશે પૂર્વવર્ત

Breaking News/1998 બેચના છે IPS અધિકારી પિયુષ પટેલની BSF ના IG તરીકે નિમણુંક, કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને લખ્યો પત્ર, થોડા સમય પહેલા ADGP, સુરત રેન્જ તરીકે થઇ હતી બદલી

Breaking News/અમદાવાદ: બોગસ લાયસન્સથી હથિયાર વેચાણ કેસમાં ખુલાસા, જમ્મુમાંથી વધુ 3 આરોપીઓની ધરપકડ, સેનાના નિવૃત્ત જવાન રસપાલ કરી ધરપકડ, ગનશોપ માલિક સંજીવ, ગૌરવની કરી ધરપકડ, અગાઉ 3 મુખ્ય આરોપી સહિત 9ની હતી ધરપકડ, અત્યાર સુધીમાં 16 હથિયાર ગુજરાતમાં વેચ્યા હતા

Breaking News/અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ ડ્રગ્સ પકડ્યું, 2 કિલ્લો MD ડ્રગ્સ સાથે આરોપી ની ધરપકડ, અંદાજે 2 કરોડનું MD ડ્રગ્સ પકડ્યું, ગીતા મંદિર ખાતેથી SOGએ કરી ધરપકડ, SOGએ બાતમીના આધારે કરી કાર્યવાહી, કેટલાય આરોપીઓની સંડોવણીની શંકા

Breaking News/અમદાવાદ સાયબર ક્રાઈમે CMOના નકલી અધિકારીની ધરપકડ, CMO અધિકારીની ઓળખ આપી રૌફ જમાવતા શખ્સની કરી ધરપકડ, કામની ભલામણને માટે અધિકારીઓને ફોન કરતો હતો, ટ્રુ કોલરમાં પણ CMO ઓફિસર તરીકેનુ નામ રાખ્યુ હતુ, સર્કિટ હાઉસમાં રૂમ બુક કરાવવા આપતો હતો ઓળખ, અધિકારીઓને બદલી કરાવી દેવાની આપતો હતો ધમકી

Breaking News/અમદાવાદ સાયબર ક્રાઈમે CMOના નકલી અધિકારીની ઓળખ આપી રૌફ જમાવતા ખ્સની કરી ધરપકડ, કામની ભલામણને માટે અધિકારીઓને ફોન કરતો હતો, અધિકારીઓને બદલી કરાવી દેવાની આપતો હતો ધમકી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy