Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

હિમાચલમાં ભારે વરસાદ/હિમાચલમાં હજુ ત્રણ દિવસ સુધી પડશે ભારે વરસાદ, IMD એલર્ટ જારી વરસાદના પ્રકોપને કારણે રાજ્યમાં ભારે નુકસાન આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું

બોટ પલ્ટી/પશ્ચિમ આફ્રિકાના કેપ વર્ડે દેશમાં બોટ પલટી બોટ પલટી જવાથી 60 લોકોના મોત થયા બચાવ કામગીરી દરમિયાન 38 લોકોને બચાવી લેવાયા બોટ એક મહિના પહેલા યાત્રીઓને લઇ સેનેગલથી નીકળી હતી

રણનીતિ/પાંચ રાજ્યોની ચૂંટણીની રણનીતિ તૈયાર CG-MP માટે BJPએ બનાવ્યો માસ્ટર પ્લાન ભાજપે એમપી અને છત્તીસગઢની ચૂંટણીની તૈયારીઓ પર મંથન કર્યું છત્તીસગઢમાં 27 સીટો માટે ઉમેદવારોના નામ પર ચર્ચા મધ્યપ્રદેશની નબળી બેઠકો પર અપાશે પૂરતું ધ્યાન છત્તીસગઢમાં BJP 50 ટકા સીટો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે

અકસ્માત/અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના આનંદનગર રોડ પર કાર ચાલકે સર્જ્યો અકસ્માત ટાઇટેનિયમ સિટી સેન્ટર મોલ પાસે બન્યો બનાવ કાર ચાલકે એક ટેમ્પો, ગાડી અને બે રીક્ષાને મારી ટક્કર રિક્ષામાં સવાર લોકોને પહોંચી ઇજા પોલીસે કારચાલકની કરી અટકાયત ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા

Breaking News

Breaking News/જૂનાગઢ: ગિરનાર રોપ-વે કરાયો કાર્યરત, છેલ્લા 20 દિવસથી બંધ હતો ગિરનાર રોપ-વે, વાતાવરણ શુદ્ધ થતા રોપ-વે ફરી શરૂ કરાયો, ભાવિકોને આજથી રોપ-વેનો મળશે લાભ

Breaking News

Breaking News/પાલનપુરમાં ગઢ ગામે પતિએ કરી પત્નીની હત્યા, માનસિક બીમારીથી પીડાતા પતિએ કરી પત્નીની હત્યા, પતિએ ખેતરમાં સૂતી પત્નીને કુહાડીના ઘા ઝીંક્યા, પત્નીની હત્યા કર્યા બાદ પતિ પડ્યો કુવામાં, SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, પોલીસે કૂવામાંથી હત્યારા પતિને બહાર કાઢ્યો, બીમારીથી પીડતા પતિએ હત્યા કરતા મચી ચકચાર, બે પુત્રો અને 80 વર્ષના વૃદ્ધા બન્યા નોધારા

Breaking News

Breaking News/ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વયોવૃદ્ધ સિંહનું મોત, પાર્કમાં રાખવામાં આવેલ સુત્રા નામના સિંહનું મોત, 16 વર્ષની ઉંમરે થયું સુત્રા નામના સિંહનું મોત, 5 વર્ષ પહેલાં જૂનાગઢથી ઇન્દ્રોડા પાર્ક લવાયો હતો, વૃદ્ધાવસ્થાને કારણે સુત્રા નામના સિંહનું મોત

Breaking News

Breaking News/દમણ: કોસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્કયું, ચાઇનાના જહાજની મદદે પહોંચ્યું ભારતીય કોસ્ટગાર્ડ, ચાઇનાના જહાજમાં ક્રુ-મેમ્બરને આવ્યો હાર્ટ એટેક, ચાઇનાથી UAE જઈ રહ્યું હતું જહાજ, દરિયામાં 200 કિ.મી દૂર કોસ્ટગાર્ડનું ઓપરેશન, પોરબંદર અને દમણ કોસ્ટગાર્ડનું ઓપરેશન, ક્રુ-મેમ્બરને એરલીફ્ટ કરી હોસ્પિટલ પહોંચાડ્યા

Breaking News

Breaking News/મહેસાણા: મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, આશા ચૌધરી નામની મહિલા કોન્સ્ટેબલે પીધી ઝેરી દવા, થોડા સમય પૂર્વે 5 વર્ષીય પુત્રનું બીમારીને કારણે થયું હતું મોત, પુત્રના મોત બાદ આઘાતમાં સરી પડયા હતા કોન્સ્ટેબલ, પુત્રનો વિયોગ સહન ન થતા મહિલા કોસ્ટબલે ઝેરી દવા પીધી, ગંભીર હાલતમાં મહિલાકર્મીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

Breaking News

Breaking News/અમરેલી: ખાંભાના જામકામાંથી ઝડપાયો બોગસ ડોકટર, SOG પોલીસની ટીમે બોગસ ડોકટરને દબોચ્યો, ડિગ્રી વગર ચલાવી રહ્યો હતો ગેરકાયદે ક્લિનિક, શિફા હોસ્પિટલ નામે ચાલતું હતું ગેરકાયદે ક્લિનિક, SOG અને તાલુકા હેલ્થ ઓફિસરે સાથે રહી કરી રેઇડ, એલોપેથીક દવાની બોટલો, ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો, સિરપની બોટલો, ટ્યુબ, મેડિકલને લગતી સામગ્રી ઝડપાઇ, પોલીસે કુલ રૂ.99,813 ના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લીધો, આરોપી અસલમ મહમદ મીણાપરાની કરવામાં આવી ધરપકડ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy