બોટ પલ્ટી/
પશ્ચિમ આફ્રિકાના કેપ વર્ડે દેશમાં બોટ પલટી બોટ પલટી જવાથી 60 લોકોના મોત થયા બચાવ કામગીરી દરમિયાન 38 લોકોને બચાવી લેવાયા બોટ એક મહિના પહેલા યાત્રીઓને લઇ સેનેગલથી નીકળી હતી
