અકસ્માત/
વડોદરાઃ અકોટી નજીક હીટ એન્ડ રનની ઘટના સમગ્ર ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે મોત યુવક મોપેડ પર ગ્રાહકને વહેંચતો હતો વૈઢા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા એક્સિડન્ટ ચાંદોદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
