Gujarat/
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ વેન્ટિલેટર પર, ડેંગ્યુ થયા બાદ લીવર થયું ડેમેજ, અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ, દિલ્હીથી 7 તારીખે આવ્યા બાદ થયો હતો ડેન્ગ્યુ, બે દિવસ ઊંઝાની હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ, તબિયત વધુ લથડતા લવાયા ઝાયડ્સ હોસ્પિટલમાં, લીવર ડેમેજ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
