Breaking News/ રાજયના બે IAS અધિકારીઓની બદલી, અરવલ્લી DDO કે.એન. શાહની સહકાર વિભાગમાં બદલી, સહકાર વિભાગના રજીસ્ટ્રાર તરીકે શાહની બદલી, દિપેશ કેડિયાની પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી, ટ્રાઈબલ એરીયા- પાટણ, અરવલ્લી કેડિયાની બદલી, અરવલ્લી DDOનો વધારાનો ચાર્જ દિપેશ કેડિયાને સોંપાયો  

Breaking News