Gujarat/
આણંદ તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ ફરીયાદ , NRI યુવતીને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા , પ્રમુખના પુત્ર સાથે યુવતીને હતો પ્રેમ સંબંધ , જુના ફોટો વીડિયો વાયરલ કરવાની આપી ધમકી , યુવતીને બ્લેકમેલ કરી 33 લાખ પડાવ્યા , વધુ 20 લાખની કરી હતી માંગણી , પ્રમુખ,પતિ અને પુત્ર સહિત ચાર વિરુદ્ધ ફરીયાદ , આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો
