Gujarat/
અરવલ્લીમાં લવ જેહાદનો મામલો, વિધર્મી યુવકે હિંદુ યુવતીને માર માર્યો , માર મારતો વીડિયો થયો વાયરલ, ધનસુરાના વડાગામનો વીડિયો આવ્યો સામે, યુવકે અપહરણ કરતા પહેલા યુવતીને માર્યો માર, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ, મોટા વાવની યુવતિને પ્રેમ જાળમાં ફસાવી હતી, અમરેલીના જાફરાબાદના યુવક સામે નોંધાયો હતો ગુનો, ધનસુરાના વડાગામનો વીડિયો આવ્યો સામે, યુવક -યુવતીને ધનસુરા પોલીસે મુંબઈથી ઝડપ્યા હતા,
