Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

કચ્છ/BSFએ જખૌ બંદર પરથી ચરસના 10 પેકેટ અને હેરોઈનના 01 પેકેટ કર્યા જપ્ત

Breaking News

Breaking News/અરવલ્લી: મોડાસા-નડિયાદ હાઈવે પર અકસ્માત, બાયડના સાઈવીલા સોસાયટી આગળ કારમાં લાગી આગ, અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી, દુર્ઘટનામાં કાર આગમાં બળીને ખાખ  

Breaking News

Breaking News/સુરત: બારડોલીમાં ભવ્ય તિરંગા યાત્રા, MLA ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા, વામડોદ શાળાથી તિરંગા યાત્રાનો થયો પ્રારંભ, બારડોલીના રાજમાર્ગ પર નીકળી તિરંગા યાત્રા, તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં મહેરામણ ઉમટ્યું  

Breaking News

Breaking News/કાશ્મીરથી હથિયાર લાવી વેચવાનો કેસ, બનાવટી લાઈસન્સ ના આધારે વેચાતા હતા હથિયાર, આરોપી પ્રતીક ચૌધરીને ગ્રામ્ય કોર્ટેમાં કરાયો, કેસમાં જમ્મુ કાશ્મીર કલેકટરની થશે પૂછપરછ, બનાવટી લાયસન્સ ઇસ્યુ કરવા અંગે થશે તપાસ, મુખ્ય આરોપીએ કાશ્મીરથી હથિયાર લાવતા હોવાની કરી કબૂલાત, સોલા પોલીસ તપાસ માટે જશે જમ્મુ કાશ્મીર  

Breaking News

Breaking News/સુરત: પલસાણામાં 200થી વાલીઓ કાઢી રેલી, વડદલા ખાતે જર્જરિત શાળાને લઈને વાલીઓએ કાઢી રેલી, રેલીમાં વડદલા ગામના સરપંચ પણ જોડાયા, મામલતદાર કચેરીએ 200થી વધારે વાલીઓ પહોંચ્યા, વાલીઓ દ્વારા જર્જરિત શાળાને નવી બનાવાની માંગ, મામલતદાર અને તાલુકા પંચાયતમાં આપ્યું આવેદન, રેલીમાં નાના નાના બાળકો અને ટાઇગર સેના પણ જોડાઈ, કચેરીઓનો ઘેરાવ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી  

Breaking News

Breaking News/બનાસકાંઠાના દિયોદરમાં થયેલ લાફાકાંડ મામલો, બનાસકાંઠા સાંસદ પરબત પટેલનું નિવેદન સામે આવ્યું, કોંગ્રેસ અને AAP અંદરોઅંદર ઝગડાની રાહ જોઈ બેઠા છે, દિયોદરમાં જે પણ થયું એ કોઈ જાતિ વચ્ચેનો ઝગડો નથી, સ્થળ પર ફક્ત બે લોકો ઝગડયા છે, એમાં અમારા ધારાસભ્ય કોઈપણ જગ્યાએ સામેલ નથી, તમારા કહેવાથી ધારાસભ્યનું રાજીનામુ ના મળે, આ અણ સમજણનો ઝગડો છે, લાભ બીજા લોકો લઈ રહ્યા છે, પાટણને શુ લેવા દેવા તોય કોંગ્રેસ અને AAP ના લોકો ભેગા ભળી ગયા

Breaking News

Breaking News/અમદાવાદ: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલો, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ કમિટ થયો, આરોપી તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને રખાયા હાજર, કેસ કમિટ થયા બાદ શરૂ થશે ટ્રાયલ, હવે અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાલશે ટ્રાયલ, આગામી 24 ઓગષ્ટે સેશન્સ કોર્ટમાં થશે સુનાવણી  

Breaking News

Breaking News/પોરબંદર: ખાણ ખનીજ વિભાગની સફળ રેડ, ગેરકાયદેસર ખાણો પર ખનીજ વિભાગનો સપાટો, પોલીસ તથા ક્ષેત્રિય ટીમ દ્વારા સંયુક્ત કામગીરી, રાતડી-વિસાવાડાથી 4 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપાઇ, ગ્રામ્ય DYSPને મળેલ બાતમીના આધારે કરાઇ કાર્યવાહી, 13 ચકરડી,4 ટ્રેક્ટર તથા 4 જનરેટર કરાયા સીઝ

Breaking News

Breaking News/બનાસકાંઠા: તીડ દેખાવાને મામલે રાહતના સમાચાર, તીડ વિભાગ દ્વારા સરહદી વિસ્તારોમાં કરાયો સર્વે, હાલ કોઈ તીડ ન હોવાનું આવ્યું સામે, રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગે તીડ કંટ્રોલ કર્યા, વહીવટી તંત્ર રાજસ્થાન તીડ વિભાગના સંપર્કમાં, અત્યારે જિલ્લામાં તીડના અવશેષ નહિ, તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 15 દિવસે કરાય છે સર્વે  

Breaking News

Breaking News/આણંદ: કલેક્ટર પાસે પહોંચ્યા કિડનીના દર્દીઓ, દર્દીઓએ જીલ્લા કલેકટરને આપ્યું આવેદન પત્ર, PM-JAY અંતર્ગત ડાયાલિસિસ બંધ થતાં દર્દીઓ મૂંઝાયા, આરોગ્ય યોજના અંતર્ગત થતી સારવાર બંધ ન કરવા કરી રજુઆત, આણંદ જીલ્લામાં 300 કરતા વધારે ડાયાલિસિસ દર્દીઓ, આજે તમામ દર્દીઓએ જીલ્લા કલેકટરને મળી કરી રજુઆત  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy