Breaking News/મુન્દ્રા પોર્ટ પર ફરી ગેરકાયદે સોપારી ઝડપાઈ, બે કન્ટેનર ભરીને સોપારીનો જથ્થો ઝડપાયો, ઓલ કાર્ગો CFSમાં ઝડપાઈ ગેરકાયદેસર સોપારી, PP દાણાની આડમાં લવાયો હતો સોપારીનો જથ્થો, દુબઈથી લવાયો હતો સોપારીનો જથ્થો, DRIની કામગીરીથી દાણચોરોમાં ફફડાટ
Breaking News/કચ્છ: વિદ્યાર્થીઓથી ભરેલી સ્કુલ બસનો અકસ્માત, અકસ્માતમાં 10 જેટલા વિદ્યાર્થીઓ થયા ઘાયલ, લખપતના પાનધ્રો પાસે બની અકસ્માતની ઘટના, સ્કૂલ બસને ડમ્પરે ટક્કર મારતા અકસ્માત, અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થયા
Breaking News/વલસાડ: અતુલ કંપની નજીક સ્કૂલ વાનમાં આગ, વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનમાં આગ, ધુમાડો નીકળતા જ વાન ચાલકે વાન થોભાવી, વાન ચાલકની સમયસૂચકતાથી જાનહાની ટળી, ફાયર બ્રિગેડે પહોંચી આગ પર મેળવ્યો કાબુ, ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની નહીં
Breaking News/સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે મારામારી, ફોરેન્સિક વિભાગના ઇન્ચાર્જ HOD પર હુમલો, ડો.પ્રણય પ્રજાપતિ પર ડોકટરે જ કર્યો હુમલો, પોસ્ટમોર્ટમ વિભાગના ડો દિપક સિંઘલ દ્વારા હુમલો, કાલે કેમ નોકરી આવ્યા ન હતા તેમ પુછતા હુમલો
Breaking News/રાજકોટ: માયાણીનગર વિસ્તારની ઘટના, રહીશો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ, અવર-જવર માટે રસ્તો કાઢતા થઈ હતી બોલાચાલી, વિદ્યાર્થીઓએ સોસાયટીના રહીશ સાથે કરી માથાકૂટ, આધેડને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, સોસાયટીના લોકો ફરિયાદ નોંધાવવા પહોંચ્યા
Breaking News/અધિર રંજન ચૌધરી સસ્પેન્ડ, લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા, તપાસ ચાલૂ રહેશે ત્યાં સુધી સસ્પેન્ડ
Breaking News/કેટલાક લોકો ભારત માતાના મૃત્યુની ઈચ્છા કરી રહ્યા છે, આ તે જ લોકો છે જેમણે દેશને ત્રણ ટુકડામાં વહેંચી દીધો – PM