Breaking News/મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, GMERS મેડિકલ કોલેજનો ફી વધારો પાછો ખેંચાયો, વાલીઓના વિરોધ બાદ ફી વધારો મોકૂફ રખાયો, વિરોધ બાદ સરકારે મેડિકલ કોલેજોમાંથી ફી વધારો પાછો ખેંચ્યો, સરકારી ક્વોટામાં 66.66 ટકાનો કરાયો હતો વધારો, 13 GMERS કોલેજની 2100 બેઠક પર કર્યો હતો વધારો
જાહેરાત/બળાત્કાર અને છોકરીઓ સાથે છેડતીના આરોપીઓને રાજસ્થાનમાં સરકારી નોકરી નહીં મળે, CM ગેહલોતે જાહેરાત કરી
Breaking News/હવામાન જ્યોતિષશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી, 15થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના તમામ ભાગમાં વરસાદ થશે
Breaking News/ગુજરાતના નાના શહેરોને હવાઈ સેવાથી જોડાશે, અમદાવાદ, વડોદરાથી નાના શહેરોને જોડાશે, કેશોદ, પોરબંદર, અમરેલી, ભુજને જોડાશે, ભાવનગરને પણ હવાઈ સેવાથી જોડાશે, અમદાવાદ- અંબાજી હેલિકોપ્ટર સેવા શરૂ થશે, અમદાવાદ-સ્ટેચ્યુ ઓફ યુનિટી હેલિકોપ્ટર સેવા શરૂ થશે, VGF યોજના હેઠળ બહાર પડ્યા ટેન્ડર, ટૂંક સમયમાં ફ્લાઈટ સર્વિસ શરૂ થાય તેવા સંજોગો
Breaking News/અમદાવાદઃ નારોલમાં ACBની ટ્રેપ, પોલીસ વતી રૂપિયા લેવા જનાર ખાનગી વ્યક્તિની ધરપકડ, ખાનગી વ્યક્તિ શાહરૂખ ખાન પઠાણની ધરપકડ, 25 હજારની લાંચ લેતા ખાનગી વ્યક્તિની ધરપકડ, ACBએ પોલીસ કર્મચારીઓ સંડોવણી અંગે તપાસ શરૂ કરી
Breaking News/સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજ. યુનિ.માં પેપર ખુલ્યાનો આક્ષેપ, યુનિવર્સીટીમાં બેન્કિંગનું પેપર ખુલ્યાનો આક્ષેપ, વીર નર્મદ દક્ષિણ ગુજરાતના સેનેટ સભ્યનો આક્ષેપ, બેન્કિંગના પેપર ખોલી નાખ્યા હોવાના આક્ષેપ, સમગ્ર મામલે યુનિવર્સીટીના કુલપતિને ફરિયાદ કરાઈ, પેપર ખુલ્યા એ પેપર ફૂટ્યા બરાબર: ભાવેશ રબારી, અમરોલી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જાણ કરાઈ: ભાવેશ રબારી, વિદ્યાર્થીઓ ટેલિફોનિક જાણ કરાઈ: ભાવેશ રબારી
Breaking News/ગાંધીનગરઃ રાજ્ય સરકાર વિશ્વ સિંહ દિવસની કરશે ઉજવણી, 10મી ઓગસ્ટે કરશે વિશ્વ સિંહ દિવસની ઉજવણી, સિંહ અંગેની લાયન એન્થમ લોન્ચ કરાશે, સિંહને લગતા અનેક પુસ્તકનુ વિમોચન થશે, સી.એમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ, સિંહ સૂચના એપ પણ લોન્ચ કરાશે
Breaking News/અમદાવાદ: EDના ડિરેક્ટર તરીકે ઓળખ આપી છેતરપિંડી, રૂ.1.50 કરોડની છેતરપિંડી ઓમ વીરસિંગ ઘ્વારા આચરાઈ, ડુપ્લીકેટ આઇકાર્ડ અને વીઝિટિંગકાર્ડ બતાવી છેતરપિંડી, ટેન્ડરનું કામ કરી આપવાનું કહી 1.50 કરોડ લીધા, સેટેલાઈટ પોલીસે ઓમ વીરસિંગ સામે ગુનો નોંધ્યો,
Breaking News/જૂનાગઢ: ઈલેક્ટ્રીક બાઈકના શોરૂમમાં લાગી આગ, જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસેની ઘટના, ઈલેક્ટ્રીક બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થતા બની ઘટના, સ્થાનિકો દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયત્નો શરુ