Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અમદાવાદ ગ્રામ્યમાં એસીબીની સફળ ટ્રેપ, કુજાડ ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો, તલાટી કમ મંત્રી અર્જુન શર્મા લાંચ લેતા ઝડપાયો, 30 હજારની લાંચ લેતા ઝડપાયો અર્જુન શર્મા, ACBએ કુંજાડ ગ્રામ પંચાયતની કચેરીમાં કરી ટ્રેપ, 7/12 ઉતારામાં સુધારો કરવા માંગી હતી લાંચ  

Breaking News/પાટણમાં ડેન્ગ્યુથી પ્રથમ મોતનો કિસ્સો આવ્યો સામે, રાધનપુરના કરસનગઢ ગામના યુવાનનું ડેન્ગ્યુથી મોત, જુમાભાઈ મધરા નામના યુવાનનું ડેન્ગ્યુના કારણે મોત, યુવાનના મોત બાદ પણ રોગ્ય વિભાગ અંધારામાં, આગેવાનોએ યુવાનની લાશ ખાટલામાં મૂકી બનાવ્યો વીડિયો, ગ્રામજનોએ આપવીતી રજુ કરતો બનાવ્યો વિડિયો  

Breaking News/રાજયના 61 મામલતદારોની સામૂહિક બદલી કરાઇ, 61 મામલતદારોની અલગ અલગ જીલ્લાઓમાં બદલી મોડી સાંજે મહેસુલ વિભાગે કર્યા બદલીના આદેશ, ચીટનીશ, નાયબ ચીટનીશ તરીકે સોંપાઇ ફરજ, ચૂંટણી વિભાગમાં પણ સોંપાઈ ફરજ  

Breaking News/જૂનાગઢ: ચુડા ગામના વૃદ્ધાની હત્યાનો મામલો, હત્યાના આરોપીનું કઢાયું જાહેરમાં સરઘસ, પોલીસે જાહેરમાં કરી આરોપીની સરભરા, આરોપીને શીખવાડ્યો પોલીસે સબક, ગામ લોકો પાસે આરોપીએ જાહેરમાં માગી માફી

Breaking News/દ્વારકા: આલ્કોહોલયુકત સીરપના રેકેટનો પર્દાફાશ, યુવાધનને નશાને રવાડે ચડાવવાનું રેકેટ પકડાયું, આર્યુવૈદિક સીરપના નામે નશાનો કરતા હતા વેપાર, SP નિતેશ પાંડેયની સીધી દેખરેખમાં કામગીરી, 4 હજાર નંગ સીરપનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો, મુખ્ય સુત્રધાર ભરત નકુમની ધરપકડ કરાઇ, 8.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો  

Breaking News/રાજકોટ: જેતપુરમાં સગીર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, સાગા માસા એજ ભાણેજ પર આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, પત્ની સાથે અણબનાવ થતા સગીરને શિકાર બનાવ્યો, પત્ની રાત્રે જાગી જતા પતિનું કૃત્ય સામે આવ્યું, જેતપુર સિટી પોલીસે વિકૃત શખ્સની ધરપકડ કરી  

Breaking News/ઉત્તર ભારતમાં ભૂંકપના આંચકા અનુભવાયા, રાતના 9.34 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 નોંધાઈ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા, દિલ્લી-એનસીઆરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા, અફઘાનિસ્તાનના હિંદુકુશમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ

Breaking News/અમદાવાદ ગ્રામ્યમાં એસીબીની સફળ ટ્રેપ, કુજાડ ગામનો તલાટી કમમંત્રી અર્જુન શર્મા 30 હજારની લાંચ લેતા ઝડપાયો, 7 /12 ઉતારામાં સુધારો કરવા માંગી હતી લાંચ

Ahmedabad Crime Branch arrested Altaf Sakarwala, the main accused in the 1500 crore bogus GST bill scam.

Breaking News/અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે1500 કરોડના બોગસ GST બિલ કૌભાંડનો મુખ્ય આરોપી અલ્તાફ સાકરવાલાની કરી ધરપકડ, 200 કરતા વધારે બોગસ પેઢી અને રૂ. 850 કરોડ કરતા વધારે બોગસ બિલો બનાવી છેંતરપીંડી આચરી હતી

Ahmedabad Crime Branch arrested Altaf Sakarwala, the main accused in the 1500 crore bogus GST bill scam.

Breaking News/તાપી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ અરવિંદ ચૌધરીને કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ કરાઈ કાર્યવાહી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy