Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજયના 26 ચીફ ઓફિસરોની સામૂહિક બદલી, ચીફ ઓફિસરોએ તાત્કાલિક બદલી સ્થળે પહોંચવાના આદેશ

'Truth would have won tomorrow if not today...', Rahul Gandhi's first statement after the sentence was suspended

Rahul Gandhi/‘આજે નહીં તો કાલે સત્યની જીત થઈ હોત…’, સજા સસ્પેન્ડ કર્યા બાદ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન

Politics/રાહુલ ગાંધીને SC તરફથી રાહત મળવા પર પ્રિયંકા ગાંધીએ કર્યું ટ્વિટ, લખ્યું- ‘ત્રણ વસ્તુઓ ક્યારે…

Breaking News

Breaking News/નગર સેવકના ખોટા સહી સિક્કાવાળા દાખલા ઝડપાયા, જામનગર કલેક્ટર કચેરી પાસેથી ઝડપાયા બોગસ દાખલા, ભાજપ, કોંગ્રેસના નગર સેવકોના સહી સિક્કા વાળા દાખલા મળ્યા, નગરસેવકોની જાણ વગર વહેચાઈ રહ્યા હતા આવક દાખલા, 100 થી 150 રૂપિયામાં વહેચાઈ રહ્યા હતા આ દાખલા, ડુપ્લીકેટ દાખલાઓનું વેચાણ કરતા બે લોકો ઝડપાયા, એક શખ્સ અને એક મહિલાને લોકોએ રંગેહાથ ઝડપી પાડી, ઝડપાયેલા બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદની કામગીરી હાથ ધરાઇ  

Breaking News

Breaking News/પોરબંદરના યુવાનને જાહેરમાં માર મારવાનો મામલો, અર્ધ નગ્ન કરી 2 લોકોએ યુવકને જાહેરમાં માર્યો, પોરબંદર પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું, પોલીસે બંને આરોપીઓને જાહેરમાં ઊઠ બેસ કરાવી, પોરબંદર પોલીસની કામગીરીને પગલે આવારા તત્વોમાં ફફડાટ, આરોપી ધવલ શિંગરખીયા અને મયુર રાઠોડ સામે ગુનો દાખલ  

Breaking News

Breaking News/  જામનગરની દરેડ GIDC ફેજ-2ની ભઠ્ઠીમાં બ્લાસ્ટનો મામલો, બ્લાસ્ટમાં બે મજૂર ગંભીર રીતે ઘાયલ થયા હતા, ઘાયલ થયેલ મજૂરોમાં એકનું સારવાર દરમિયાન મોત, 30 વર્ષીય શુભ નાયક અને 26 વર્ષિય હુકમસિંહ થયા હતા ઈજાગ્રસ્ત

Breaking News

Breaking News/બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે સૌથી મોટા સમાચાર, વર્ષ 2027માં બુલેટ ટ્રેનની ટ્રાયલ શરૂ કરાશે, રેલવે મંત્રાલયે આપ્યા બુલેટ ટ્રેનની ટ્રાયલના સંકેત, વર્ષ 2027માં બુલેટ ટ્રેનની ટ્રાયલ કરાશે શરૂ, રેલવે મંત્રાલયે આપ્યા બુલેટ ટ્રેનની ટ્રાયલના સંકેત  

Breaking News

Breaking News/રાજકોટમાંથી આતંકવાદી ઝડપાયાનો મામલો, ગુજરાત ATS એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો, આરોપીઓના સંપર્કમાં રહેલ તમામની પૂછપરછ, વધુ તપાસ માટે ATS આતંકીઓને રાજકોટ લઇ જશે, ATSની એક ટીમ બંગાળ ખાતે તપાસ કરવા પહોંચી, આતંકીઓએ વધુ હથિયાર ખરીદ્યા હોવાની માહિતી આવી સામે  

Breaking News

Breaking News/હુમલાનો બનાવ હત્યામાં પલટાયો, જામનગરમાં બન્યો હતો ગતરોજ હુમલાનો બનાવ, જુની અદાવતમાં દંપતી પર થયો હતો છરી વડે હુમલો, પડોશમાં રહેતા શખ્સો દ્વારા દંપતી પર કરાયો હતો હુમલો, હુમલા બાદ દંપતિને સારવાર અર્થે ખસેડાયા હતા, સારવાર દરમિયાન દાઉદભાઈ નામના વ્યક્તિએ દમ તોડ્યો, ઘટનાને લઈ પોલીસે હત્યાની કલમ ઉમેરી તપાસ આરંભી  

Breaking News

Breaking News/દેશના ટોપ મોસ્ટ કોન્ટ્રાક્ટર ગ્રુપો પર ઈન્ક્મટેક્ષના દરોડા, કલ્પતરુ અને JMC ગ્રુપ પર ઈન્ક્મટેક્ષના દેશવ્યાપી દરોડા, ગુજરાત, મુંબઈ, પુના, દિલ્હી, રાજસ્થાનમાં 40 જગ્યા પર દરોડા, રેલ્વે, રોડ સહિતના કામોમાં મોટું નામ ધરાવે છે બંને ગ્રુપ, અમદાવાદમાં પણ બંને ગ્રુપની ઓફિસોમાં ઈન્ક્મટેક્ષનું સર્ચ, કર્ણાવતી ક્લબ સામે આવેલી કોન્ટ્રાક્ટરની ઓફિસ પર સર્ચ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy