Breaking News/   જામનગરની દરેડ GIDC ફેજ-2ની ભઠ્ઠીમાં બ્લાસ્ટનો મામલો, બ્લાસ્ટમાં બે મજૂર ગંભીર રીતે ઘાયલ થયા હતા, ઘાયલ થયેલ મજૂરોમાં એકનું સારવાર દરમિયાન મોત, 30 વર્ષીય શુભ નાયક અને 26 વર્ષિય હુકમસિંહ થયા હતા ઈજાગ્રસ્ત

Breaking News
Breaking News