Breaking News/રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કરી બદલી મહેસુલ, ઉદ્યોગ અને આરોગ્ય વિભાગનાં 4 ઉપસચિવની બદલી, વર્ગ 2ના 17 સેક્શન અધિકારીઓની પણ બદલી, વર્ગ 3ના 11 નાયબ સેકશન અધિકારીઓની બદલી
GST Council meeting/પહેલી ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ કેસિનો પર 28% GSTનો નિર્ણય થશે લાગુ, 6 મહિના પછી નિર્ણયની કરશે સમીક્ષા
ષડયંત્ર/ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને બદનામ કરતી પત્રિકા મામલે સુરતના આ ધારાસભ્યએ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી ફરિયાદ
Breaking News/જેતપુરમાં મકાન ધરાશાયી: ભોજાધાર વિસ્તારમાં એક કાચું મકાન ધડામ લઈને પડ્યું, દટાયેલા 6 લોકોને સ્થાનિકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા, 3ની હાલત ગંભીર
Breaking News/સુરત: માંગરોળના મોટા બોરસરા ગામે નિલમ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, કેમિકલવાડા ડ્રમ ખોલતા જ થયું ગેસ ગળતર
Breaking News/સુરત: ગેસ ગળતરથી 4 કામદારોના મોત, માંગરોળના મોટા બોરસરા ગામની દુર્ઘટના, નિલમ ઇન્ડસ્ટ્રીઝ ગેસ ગળતરથી 4ના મોત, કેમિકલવાડા ડ્રમ ખોલતા જ થયું ગેસ ગળતર, 4 કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત
Breaking News/ભાવનગરની માધવહિલ બિલ્ડિંગમાં ગેલેરી ધરાશાયી થવાનો મામલો, મનપા કમિશનરે બિલ્ડિંગને સીલ કરવાનો આપ્યો આદેશ, BU પરમિશન રદ કરવામાં આવી, 56 ફ્લેટના ગ્રાહકો અને 70થી વધુ ઓફિસ માલિકોને બિલ્ડિંગ ખાલી કરવાના આદેશ