Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

kuno national park/કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધીમાં નવે ગુમાવ્યો જીવ

Mantavya Breaking News

Breaking News/ડાંગમાં ઝરમર વરસાદ સાથે આહલાદક વાતાવરણ, સાપુતારામાં ઘાઢ ધૂમમ્સ સાથે ઝીરો વિઝીબીલીટી, સર્પગંગા તળાવમાં કુદરતી સૌંદર્યની નજારો જોવા મળ્યો, તળાવમાં નૌકા વિહારની મજા માણતા પ્રવાસીઓ, સાપુતારાના ઘાટ માર્ગમાં વાહન ચલાવવું બન્યું મુશ્કેલ

Mantavya Breaking News

Breaking News/ઉત્તરપ્રદેશના મેયરો સુરતની મુલાકાતે, 13 જેટલા મેયરોએ લીધી સુરત શહેરની મુલાકાત, સુરત શહેરના વિકાસને લઈ મેયરો આવ્યા મુલાકાતે, પડકાર સામે વિકાસ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન મેળવ્યું, સુરત શહેરમાં હાલ અનેક પ્રોજેકટ કાર્યરત છે

Mantavya Breaking News

Breaking News/ભાવનગરમાં માધવહિલ કોમ્પ્લેક્સની બે માળની ગેલેરીનો ભાગ ધરાશાયી, શ્રમિક મહિલાનું મોત

Mantavya Breaking News

Breaking News/બિપોરજોય વાવાઝોડાની નુકશાનીનો રિપોર્ટ તૈયાર વાવાઝોડાથી 1,797.82 કરોડના નુકશાનનો રિપોર્ટ કૃષિ વિભાગમાં 20 કરોડ રૂપિયાના નુકશાનનો રિપોર્ટ બંદર અને વાહન વ્યવહારને 72.72 કરોડના નુકશાનનો રિપોર્ટ માર્ગ અને મકાન વિભાગને 702 કરોડના નુકશાનનો રિપોર્ટ વીજળી સહિતની સેવાને 909 કરોડથી વધુના નુકશાનનો રિપોર્ટ 8 જીલ્લાના 19.16 લાખથી વધુ વસ્તીને અસર થયાનો રિપોર્ટ

Mantavya Breaking News

Breaking News/ખેડા નેશનલ હાઇવે-8 પર સર્જાયો અકસ્માત ટેમ્પામાં સવાર 5 લોકો ગંભીર ઇજાગ્રસ્ત ખેડા જીલ્લાના ગુતાલ પાસે બની ઘટના તમામ ઇજાગ્રસ્તો લક્ષ્મીપુરા ગામના રહેવાસી ઇજાગ્રસ્તો સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી અકસ્માતમાં ટેમ્પોને પોહચ્યું ભારે નુકસાન

Mantavya Breaking News

Breaking News/જૂનાગઢના ભેસાણમાં વૃદ્ધાની હત્યા ભેસાણના ચુડા ગામમાં બની ઘટના તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધાની કરાઈ હત્યા એકલવાયું જીવન જીવતી હતી વૃદ્ધા ઘટનાને પગલે પોલીસ પહોંચી ઘટના સ્થળે વૃદ્ધાનો મૃતદેહ હોસ્પિટલમાં ખસેડાયો

Breaking News/ભાવનગરમાં મોટી દુર્ઘટના માધવહીલ કોમ્પલેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા હજુ સુધી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહિ 10 થી 15 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા

Mantavya Breaking News

Breaking News/જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈનો આપઘાત મુંબઈ સ્થિત પોતાના ND સ્ટુડિયોમાં ખાધો ગળેફાંસો આપઘાત પાછળ આર્થિક તંગી કારણભૂત હોવાની ચર્ચા સમગ્ર મામલે હાલ મુંબઈ પોલીસ કરી રહી છે તપાસ દેસાઈએ અનેક બ્લોક બસ્ટર ફિલ્મોના તૈયાર કર્યા હતા સેટ ‘દેવદાસ’, ‘બાજીરાવ મસ્તાની’ ના સેટ કર્યા હતા ડિઝાઇન

Mantavya Breaking News

Breaking News/વડોદરા: પંચાલ પરિવાર સામુહિક આત્મહત્યા કેસ, પરિવારના મોભી મુકેશ પંચાલનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત, પત્નીને ઝેર આપ્યું, પુત્રને ગળે ફાંસો આપ્યો હતો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy