Breaking News/વડોદરા:MS યુનિ.ના વિદ્યાર્થીનો આપઘાત, અગમ્ય કારણોસર આપઘાત કર્યો, ભાડેથી રહેતા મકાનમાં ગળેફાંસો ખાઘો, ફતેગંજ વિસ્તારમાં ભાડેથી રહેતો હતો, લો ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
Breaking News/ગુજરાત ST નિગમે ભાડામાં કર્યો વધારો, ભાડામાં 25% ભાવ વધારો કરાયો, 10 વર્ષ બાદ ST વિભાગે ભાડામાં કર્યો વધારો
Breaking News/ભુજ:એસટી બસમાંથી દેશી દારૂ ઝડપાયો, માંડવીથી વડોદરા જતી STમાંથી મળ્યો દારૂ, દારૂની પોટલી મળી આવતા ડ્રાઈવર ભાગી છુટયો, ડ્રાઇવરે દારૂ પી પેસેન્જરોના જીવ જોખમમાં મુકયા, મેઘપર પાસે બસ ઉભી રાખી ડ્રાઈવર નાસી છુટયો, પેસેન્જરોએ હાલાકી ભોગવી રસ્તા પર રઝડયા
Breaking News/સુરતનો ASI દારૂની હેરાફેરી કરતા પકડાયો, વલસાડ પોલીસે દારૂની હેરાફેરી કરતા ઝડપ્યો, ASI રોનક હીરાની દારૂની હેરાફેરી કરતા ઝડપાયો, પોલીસે ASIની કારમાંથી 16 પેટી દારૂ ઝડપ્યો, 5.96 લાખના મુદ્દમાલ સાથે ધરપકડ કરાઇ
Breaking News/સુરત: તબીબ બનવાના ચક્કરમાં વિદ્યાર્થીઓ અટવાયા, ફિલિપાઈન્સમાં તબીબ બનવાના ગયેલા વિદ્યાર્થીઓ અટવાયા, 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ નહિ આપી શકે Nextની પરીક્ષા, સુરતના 400 વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા, વિદ્યાર્થીઓ અટવાતા વાલીઓ પરેશાન, વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને ન્યાય આપાવા માંગ
Breaking News/સુરત:કાર ચાલકનું સરઘસ કાઢવામાં આવ્યું, કાપોદ્રામાં કાર ચાલકે પાંચ લોકોને ઉડાવ્યા હતા, પોલીસે સમગ્ર ઘટનાનું રિ-કસ્ટ્રકશન કર્યું , કાર ચાલક સાજન પટેલને ઘટના સ્થળે લઇ જવાયો
Breaking News/અમદાવાદના નવા પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ્યો, જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, જ્ઞાનેન્દ્રસિંહ મલિક 1993 બેચના IPS અધિકારી છે., જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, જ્ઞાનેન્દ્રસિંહ મલિક 1993 બેચના IPS અધિકારી છે.
Breaking News/અમદાવાદ: તથ્ય પટેલની વધુ એક કેસમાં ધરપકડ, સિંધુભવન અકસ્માત કેસમાં તથ્યની ધરપકડ, એન ડિવિઝન ટ્રાફિક પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે કરી ધરપકડ, સિંધુભવન પાસે કેફેમાં થાર કાર ઘુસાડી તોડી હતી દીવાલ, સિંધુભવન અકસ્માત કેસમાં ટ્રાન્સફર વોરંટથી કરી ધરપકડ
Breaking News/અમદાવાદના નવા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યો, જ્ઞાનેન્દ્રસિંહ મલિક 1993 બેચના IPS અધિકારી છે.