Breaking News/ સુરત: તબીબ બનવાના ચક્કરમાં વિદ્યાર્થીઓ અટવાયા, ફિલિપાઈન્સમાં તબીબ બનવાના ગયેલા વિદ્યાર્થીઓ અટવાયા, 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ નહિ આપી શકે Nextની પરીક્ષા, સુરતના 400 વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા, વિદ્યાર્થીઓ અટવાતા વાલીઓ પરેશાન, વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને ન્યાય આપાવા માંગ

Breaking News