Gujarat/
રાજકોટ પેલેસ રોડ પર સ્વયંભૂ બંધ, શનિ-રવિ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો, સોની વેપારીઓ જાતે જ બંધમાં જોડાયા, ગોલ્ડ ડીલર એસો દ્વારા કરાઈ હતી જાહેરાત, સોની વેપારીઓનો જાતે જ બે દિવસ બંધનો નિર્ણય
