Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/રાજકોટ:ઝાડીઓ નીચે છુપાવેલી લાશ મળી, હત્યા કરી લાશ છુપાવી દેવામાં આવી હતી, યુવકની હત્યા કરેલી લાશ મળતા ચકચાર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે, મૃતક યુવાનની ઓળખ માટે તપાસ શરૂ  

Breaking News/અમદાવાદ:હોમગાર્ડ ડિવિઝન કમાંડન્ટ લાંચ મામલો, ડિવિઝન કમાંડન્ટનો વીડિયો થયો વાયરલ, સામાન્ય વ્યકિત સાથે તકરારનો વીડિયો વાયરલ, રાહુલ પરમાર નામના યુવાને ઉતાર્યો વીડિયો, ખોટી હાજરી ભરી સરકારના પૈસા કરતો હતો ચાંઉ, મુકેશ શાહના બેંક લોકર અને સંપતીની કરાશે તપાસ, પત્ની અને સંતાનોના બેંક એકાઉન્ટની પણ થશે તપાસ  

Breaking News/અમદાવાદ: હોમગાર્ડ ડિવિઝન કમાંડન્ટ લાંચ મામલો, ડિવિઝન કમાંડન્ટનો ઓડિયો થયો હતો વાયરલ, લાંચ લેવા બાબતનો વીડિયો થયો હતો વાયરલ, ખોટી હાજરી ભરી સરકારના પૈસા કરતો હતો ચાંઉ, મુકેશ શાહના બેંક લોકર અને સંપતીની કરાશે તપાસ  

Breaking News/રાજકોટ:ઝાડીઓ નીચે છુપાવેલી લાશ મળી, હત્યા કરી લાશ છુપાવી દેવામાં આવી હતી, યુવકની હત્યા કરેલી લાશ મળતા ચકચાર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે, મૃતક યુવાનની ઓળખ માટે તપાસ શરૂ  

Breaking News/વડોદરા: સાવલીમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનું મોત, પાઠસાલા નામની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનું મોત, 15 વર્ષીય વિદ્યાર્થીનીનું અગમ્ય કારણોસર મોત, ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીનું મોત, વિદ્યાર્થીની મૂળ રાજસ્થાનના બાંશવાળા રહેવાસી, મૃતદેહને પી.એમ અર્થે સરકારી દવાખાને ખસેડાયો, મંજુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી  

Breaking News/અમદાવાદઃ બે ભુવાઓ વચ્ચે બબાલ, અસલી નકલી મુદ્દે બે ભુવાઓ વચ્ચે બબાલ, એક ભુવાએ બીજા ભુવાનું કર્યુ અપહરણ, અપહરણ કરી જટા કાપી વીડિયો બનાવ્યો, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માગ્યા, 5થી 6 લોકો સામે નરોડા પોલીસમાં ફરિયાદ  

Breaking News/અમદાવાદમાં ACBની વધુ એક સફળ ટ્રેપ, શાહીબાગ હોમગાર્ડ ડિવિઝન કમાંડન્ટ લાંચ લેતા ઝડપાયો, 3000 હજારની લાંચ લેતા મુકેશ શાહ ઝડપાયો, જવાનને ફરજમાં હેરાન ન કરવા માંગી 10000ની લાંચ, આગાઉ 7 હજાર મેળવી 3 હજાર લેવા જતા રંગે હાથ ઝડપાયો  

Breaking News/અમદાવાદમાં ACBની વધુ એક સફળ ટ્રેપ, શાહીબાગ હોમગાર્ડ ડિવિઝન કમાંડન્ટ લાંચ લેતા ઝડપાયો, 3000 હજારની લાંચ લેતા મુકેશ શાહ ઝડપાયો, જવાનને ફરજમાં હેરાન ન કરવા માંગી 10000ની લાંચ, આગાઉ 7 હજાર મેળવી 3 હજાર લેવા જતા રંગે હાથ ઝડપાયો  

Breaking News/જૂનાગઢઃ ભેસાણમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, ફાળિયા ગામે રામ મંદિર, ખોડીયાર મંદિરમાં ચોરી, સોના-ચાંદીના છત્ર, આભૂષણોની ચોરી, સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેઝ આવ્યા સામે, મંદિરમાંથી કુલ રૂ.1.22 લાખની ચોરી, મંદિરનાં પૂજારીએ નોંધાવી પોલીસ ફરિયાદ  

Breaking News/વડોદરાના ભાયલીમાં હિટ એન્ડ રનની ઘટના, ટેમ્પાની અડફેટે 3 વર્ષના માસૂમ બાળકનું મોત, બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે લઇ ટેમ્પોચાલક ફરાર, ભાયલી ગામના સ્મશાન પાસે નડ્યો પિતા-પુત્રને અકસ્માત, હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 વર્ષના યુવરાજનું મોત, અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ, બેફામ દોડતા વાહનો સામે તંત્ર ક્યારે ભરશે પગલાં…?, સમગ્ર મામલે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી આરંભી  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy