Breaking News/ જૂનાગઢઃ ભેસાણમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, ફાળિયા ગામે રામ મંદિર, ખોડીયાર મંદિરમાં ચોરી, સોના-ચાંદીના છત્ર, આભૂષણોની ચોરી, સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેઝ આવ્યા સામે, મંદિરમાંથી કુલ રૂ.1.22 લાખની ચોરી, મંદિરનાં પૂજારીએ નોંધાવી પોલીસ ફરિયાદ  

Breaking News