Breaking News/અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં ઘાયલ વધુ એક પોલીસ જવાનનું નિધન, જસવંતસિંહ નામના પોલીસ જવાન SG હાઇવે ટ્રાફિકમાં બજાવતા હતા ફરજ, કુલ બે પોલીસ જવાન અને એક હોમગાર્ડ સહિત અકસ્માતમાં કુલ 10 લોકો ગયો જીવ
Breaking News/રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ વડા અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા કથિત જાતીય સતામણીના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
Breaking News/મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. મણિપુરની ઘટના શરમજનક છે, મારું હૃદય પીડા અને ગુસ્સાથી ભરાઈ ગયું છે – PM મોદી
Breaking News/ભાવનગર:તળાજામાં ખુલ્લી ગટરમાં બાળક તણાયું, બાળક તણાતા ફાયરબ્રિગેડ શોધખોળ શરૂ કરી, પાણીના પ્રવાહમાં બાળક તણાઈ જતા શોધખોળ શરૂ, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા
Breaking News/અમદાવાદ: ઇસ્કોન અકસ્માત મામલો, ગૃહમંત્રી પહોંચ્યા સોલા પોલીસ મથક, સોલા પોલીસ મથક પહોંચ્યા હર્ષ સંઘવી, મિડીયાને આપી શકે છે માહિતી
Breaking News/જામનગર: લાલપુરની નદીમાં યુવાન તણાયો, ભોલેશ્વર મંદિર નજીક નદીમાં યુવાન તણાયો, રતન કાળિયા નામના યુવાનનું નદીમાં ડૂબવાથી મોત, ફાયર વિભાગે રેસ્ક્યુ કરી મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
Breaking News/હર્ષ સંઘવી પહોંચ્યા સોલા સિવિલ હોસ્પિટલ, હર્ષ સંઘવીએ કરી ઇજાગ્રસ્તોની મુલાકાત, તબીબો સાથે પણ હર્ષ સંઘવીએ કરી ચર્ચા
Breaking News/મણિપુરના વાયરલ વિડિયોની સુઓમોટો સંજ્ઞાન લેતા, સુપ્રીમ કોર્ટે 28 જુલાઈના રોજ તેની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો, CJIએ આ ઘટનાને ખૂબ જ ચિંતાજનક ગણાવી.