Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવા મુદ્દે વીડિયો વાયરલ થવાની ઘટનાને સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતાથી લીધી, CJI ચંદ્રચૂડે સરકારને કડક પગલાં લેવા કહ્યું

Breaking News/મોરબીનો મચ્છુ-૧ ડેમ ૭૦ ટકા ભરાયો, ડેમની નીચે આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા, મોરબીના ૪ અને વાંકાનેરના ૨૦ ગામો એલર્ટ, ઉપરવાસમા વરસાદથી ડેમમાં પાણીની આવક ચાલુ  

Breaking News/સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ, અનેક સોસાયટીઓમાં પીવાનું ગંદુ પાણી, રાજસ્તંભ, રાજરત્ન સોસાયટીમાં આવે છે ગંદુ પાણી, ઝાડા ઉલટી અને ચામડીના રોગોનો થયો છે ફેલાવો, લોકો પીવા માટે બહારથી મંગાવી રહ્યા છે પાણી  

Breaking News/મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવા તથા સામૂહિક બળાત્કાર મામલે 32 વર્ષના મુખ્ય આરોપીની ધરપકડ, કુલ 12 ટીમો સર્ચ ઓપરેશનમાં લાગી

Breaking News/અમદાવાદ:ઇસ્કોન અકસ્માત મામલો, આરોગ્ય મંત્રી લેશે સિવિલની મુલાકાત, ઋષિકેશ પટેલ થોડીવારમાં કરશે મુલાકાત, ઇજાગ્રસ્તોની કરશે મુલાકાત

Breaking News/ઇસ્કોન બ્રિજ ઉપર વધુ એક અકસ્માત, એક સાથે ચાર ગાડીઓ ધડાધડ અથડાઇ, ટાટા, સ્વિફ્ટ ડિઝાયર સહિતની કાર ટકરાઈ, કાર અકસ્માતમાં કોઇને જાનહાની નહી  

Breaking News/અમદાવાદ:ઇસ્કોન અકસ્માતનો મામલો, ઈજાગ્રસ્તોની મુલાકાત લેશે હર્ષ સંઘવી, થોડીવારમાં સોલા સિવિલ પહોંચશે હર્ષ સંઘવી

Breaking News/અમદાવાદ: ઈસ્કોન બ્રિજ અકસ્માત, સીએમએ કરી સહાયની જાહેરાત, મૃતકોના પરિવારને 4 લાખની સહાય, ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત, CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

Breaking News/સુરતમાં ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો, બાળકોમાં ઝાડા-ઉલ્ટીના ચિંતાજનક કેસો, 7 દિવસમાં ઝાડા-ઉલટીથી 8 બાળકો સહિત 9 મોત, બે લોકોને કિડની સહિતની બીમારી હતી, નવા 32 દર્દી નોંધાતા પાલિકા એક્શનમાં, 19000 ક્લોરિનની ટેબ્લેટનું વિતરણ, પાલિકા દ્વારા ડ્રેનેજ વિભાગ સાથે સંકલન કરાયું, સૌથી વધુ કેસ લીંબાયત અને ઉધના ઝોનમાં, પ્રતિદિવસ 10થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ, ગણેશનગર, સૂર્યપ્રકાશનગર, બાપુનગરમાં કેસો વધારે, 45 અધિકારીઓ દ્વારા સર્વેલન્સની કામગીરી, પાણીના 27 સેમ્પલ લેવામાં આવ્યા  

Breaking News/અમદાવાદમાં સૌથી ભયાનક અકસ્માત, ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માતમાં 9 લોકોના મોત, 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા, મૃતકોમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ, અકસ્માત જોવા ઉભેલા લોકો પર જેગુઆર કાર ફરી વળી, પોલીસકર્મીઓ સહિત 9 લોકોના કમકમાટીભર્યા મોત, મૃતકોમાં બોટાદ, સુરેન્દ્રનગરના યુવકો સામેલ, પહેલા થાર જીપનો અકસ્માત થયો હતો, થાર જીપનો અકસ્માત જોવા ઉભેલાઓને જેગુઆરે ઉડાવ્યા, જેગુઆર કાર 120થી વધારે સ્પીડમાં હોવાનું અનુમાન, અકસ્માત કરનાર યુવક ભાજપના નેતાનો પુત્રની ચર્ચા, પોલીસની સામે પુત્રને સ્થળ પરથી લઇ ગયાની ચર્ચા  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy